Gujarat

આંબાલાલ પટેલ કરી આગાહી! ઓગસ્ટ મહિનામાં આ તારીખે વરસાદ થશે સારો.

વરસાદ એ તો જાણે વિરામ કે લઈ લીધો હોય તેવું જણાય રહ્યું છે, ત્યારે ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.ઘણા સમયની મેઘરાજા વરસી નથી રહ્યા ત્યારે હાલમાં જ હવે ખેડુતો માટે ખૂબ જ ખુશીઓ અવસર આવશે કારણ કે આજે આંબાલાલ વરસાદને લઈને મહત્વની જાહેરાત કરી છે.

શરૂઆત થી લઈને અત્યાર સુધી વરસાદ ખૂબ જ ધમાકેદાર થયો હતો પરંતુ ઓગસ્ટ પછી હવેબીજા સપ્તાહામાં ચોમાસું જામી શકે છે. હવે આંબાલા નાં કહ્યા મુજબ 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત સહિતના અનેક પથંકમાં સારો વરસાદ પડી શકે છે.

આમ પણ શરૂઆતનાં દિવસો 24 જુલાઈ સુધી વરસાદ સારો એવો પડ્યો હતો અને ઘણા પંથકોમાં ધમાકેદાર વરસાદ થતાં ખેડૂતોને અનેકગણું નુકસાન વેઠવું પડ્યું હતુ. હવે ખેડૂતો ફરી પાક ની વાવ્યા પછી હવે વરસાદ ની વાટે છે.હવામાન નિષ્ણાતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર થતાની શક્યાતાઓ વ્યક્ત કરી છે.

આંબાલાલ પટેલ ન કહ્યા મુજબ હવે ફરી એકવાર ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે વધુ લાભદાયી રહેશે. ગુજરાતમાં બીજા રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ વરસાદી માહોલ સર્જાશે જેને લઈ અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે ઓગસ્ટ અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!