રાત્રે આ વસ્તુઓનું સેવન કરવાથી તમારું વજન સરળતાથી ઓછું થઈ જશે.
જો તમારે પેટની ચરબી વધી જાય છે અને જો તમારે વજન ઘટાડવું મુશ્કેલ થતું હોય તો અમે આજે આપણે એવો ઉપાય જણાવીશું જેના લીધે તમને જાણીને નવાઈ લાગશે કે, આ ઉપાય દ્વારા તમને સરળતાથી વજન ઓછું થઈ જશે. જો તમારી તમારી આદતોમાં થોડા ફેરફાર કરશો તો તમે ઝડપથી તમારું વજન ઓછું થશેરાતે સૂતા પહેલાં આ વસ્તુઓનું સેવન કરવાથી તમારી ચરબી ઓછી થઈ જશે.
આજે અમે આપને જણાવીશું કે કંઈ રીતે તમારો વજન ઓછો થઈ જશે. એક કપ ગ્રીન ટી પીવો,ગ્રીન ટીમાં એવા તત્વો હોય છે અને તેનાથી સરળતાથી વજન ઓછો થશે. નાંખશે. તેને પીવાથી ઉંઘ સારી આવે છે અને આ સૂતા સમયે પણ તમારા ફેટને ઓછું કરવાનું કામ કરતી રહે છે. થોડું થોડું ખાઓ. આખા દિવસમાં થોડો થોડો અને પૌષ્ટિક આહાર ખાતા રહો, જેનાથી શરીરનું મેટાબોલિજ્મ તેજ બની રહે.
તેનાથી તમારું શરીર રાત્રે પણ સૂતા સમયે ફેટ બર્ન કરતું રહેશે.કાળા મરીને ભભરાવીને ખાવાનું ખાઓ, રિસર્ચથી જાણવા મળ્યું છે કે કાળા મરી ફેટને બર્ન કરે છે. જમવામાં રેગ્યુલર કાળા મરી ખાવાથી શરીરનો ફેટ ઓછો થાય છે. તેમજ લીંબુ નું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય ને ખૂબ જ સારી અસર થશે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ખૂબ જ આ સારો ઉપાય છે અને તેનાથી સરળતાથી વજન ઓછો થઈ જાય છે.
તમારો ડાયટ પ્લાન કરો પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખાવાનું સવારના ડાયટમાં જોડો. એનર્જીથી ભરપૂર ખાવાનું પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. વજન ઘટાડવા માટે લોકો ઘણા પૈસાનો ખર્ચ કરે છે તેમ છતાં કશું જ થતું નથી. પેટની ચરબી ઘટાડવાનો જાદુઈ ઘરગથ્થું પીણું જેની મદદ વડે વગર ડાયટીંગ અને કસરત ના આસનોથી તમે વજન ઓછું કરી શકો છો. તમે મોટાપાને ઘટાડીને ચરબીને યોગ્ય કરી શકો છો.
આવો જાણીએ પેટ અને કમરની ચરબી ને ઓછી કરવાની રીત.પેટ પરની ચરબી માખણની જેમ ઓગાળવી હોય અને ઘણાં ઉપાયો કરીને થાકી ગયા હોવ તો આજે અમે તમને એવા સચોટ નુસખા અને ટિપ્સ જણાવીશું, જે તમારા પેટની ચરબીને ચોક્કસથી દૂર કરશે. બસ તમારે થોડી ધીરજ રાખવી પડશે અને અહીં જણાવેલા ઉપાયો નિયમિત કરવા પડશે, સાથે જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ વસ્તુઓ બોડીમાં ફેટ બર્નિંગની પ્રોસેસ ઝડપી બનાવે છે. તેનાથી મહિનામાં જ ટમી ઓછું થવા લાગે છે.
પેટ ઓછું કરવા આટલું ધ્યાન રાખોભૂખ લાગે ત્યારે શેકેલા ચણા, ડ્રાય ફ્રૂટ્સ અથવા ફ્રૂટ્સ ખાઓ.બોડીમાં પાણીની કમી થવા ન દો.ભોજન ધીરે-ધીરે અને ચાવીને ખાઓ.રાતે લાઈટ ફૂડ જેમ કે ખિચડી, ઓટ્સ, દળિયા ખાઓ.ભોજન કરતી વખતે ધ્યાન બીજે ક્યાંય ન રાખો, ટીવી જોવી નહીં.બોડીમાં કફ વધવાથી વજન વધી શકે છે, જેથી કફ વધારનાર વસ્તુઓ ખાવાનું અવોઈડ કરો.સપ્તાહમાં ઓછાંમાં ઓછું 5વાર એક્સરસાઈઝ અવશ્ય કરો.અસરકારક ઉપાયો
વરિયાળીનું પાણી.વરિયાળીના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયબર હોય છે. રોજ જમીને વરિયાળી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય પેટ ઓછું કરવા માટે તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો. તેના માટે 2 ચમચી વરિયાળીને રાતે પાણીમાં પલાળી સવારે પાણી ગાળીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો.દૂધીનો રસદૂધીમાં ફાયબર્સ હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
મેથી દાણા;મોટાપો પેટની ચરબી અને કમરને ઓછી કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી રાત્રે પલાળીને મૂકી દો અને સવારે ઉઠીને સૌથી પહેલા આ મેથીને ચાવીને ખાઈ લો અને વધેલું પાણી ઉપરથી પી લો.જવ નું પાણી.વજનને લગતી તકલીફોમાં આ ખુબ જ ઉપયોગી રહે છે. તેમાં એવા તત્વો મળી આવે છે. જેવું સેવન કરવાથી મોટાબેલ્જીયમ વધે છે. વજન સરળતાથી ઓછો થશે.
બ્રાઉન રાઇસ.સફેદ રાઇસનું સેવન કરવાનું બંધ કરો અને જો તમને ભાત વગર નથી ચાલી રહ્યું તો તમે તેની જગ્યાએ બ્રાઉન રાઇસનું સેવન કરવું જોઇએ, તેની સાથે આખા અનાજ અને ઓટ્સ ભોજનમાં સામેલ કરો.તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકાળે છે. જેથી તમારુ શરીર સ્વસ્થ રહે છે.
લસણનું સેવન.સવારે કાચી લસણ ખાવાથી તમારા શરીરને ખૂબ ફાયદા થાય છે. રોજ સવારે લસણની 2-3 કળી ખાવી અને તે બાદ લીંબુ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થશે અને તમારું વજન ઝડપથી ઓછું થશે. સાથે પેટની ચરબી ઓછી થાય છે.રોજિંદા જીવનમાં ખોરાકનો યોગ્યપ્રમાણસર ઉપયોગ કરવાથી સરળતા તમારો વજન ઉતરશે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી