સાપે માથુ પછાડી પછાડી ને આત્મહત્યા કરી લીધી ?? વિશ્વાસ નો આવે તો જોઈ લો આ વિડીઓ
આપણે એવા ઘણા કિસ્સાઓ વિશે સાંભળીએ છીએ કે જે નજરે જોયા સિવાય વિશ્વાસ ના આવે.. આજે એવી જ ઘટના નો વિડીઓ આપણે જોવાનો છે જે હાલ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થય રહ્યો છે.જેમા પહેલી નજરે આ વિડીઓ જોતા લાગી રહ્યુ છે કે સાપે આત્મહત્યા કરી લીધી છે. પરંતુ શુ ખરેખર પ્રાણીઓ આત્મહત્યા કરી લેતા હોય છે ? આ એક સંશોધન નો વિષય છે.
આપણે નીચેના વિડીઓ મા જોઈ શકીએ છીએ કે જ્યારે સાપ રોડ પર આવે છે ત્યારે તેને કશુજ નહી હોતુ પરંતુ જ્યારે રોડ પર પહોંચે છે ત્યારે અચાનક એવુ શુ થય જાય છે કે સાપ પોતે રોડ પર પછડાવા લાગે છે અને મીનીટો ની અંદર જ સાપ નુ મૃત્યુ પણ થય જાય છે. સાપ નો આ વિડીઓ કરોડો લોકો એ જોયો અને તેમની કમેનટ વાંચીએ તો દરેક લોકો ના અભિપ્રાય અલગ અલગ છે.
આ પ્રથમ ઘટના નથી આવી અનેક ઘટનાઓ પહેલા પણ બની ચુકી છે કે કોઈ પ્રાણી એ આવી રીતે જીવ છોડ્યો હોય પરંતુ આપણે માનવી પશુ પક્ષી અને પ્રાણીઓ ની ભાષા સમજી શકતા નથી એટલે ખરેખર આ ઘટના મા શુ થયુ છે એ કેહવુ યોગ્ય નથી.
નોંધ :- નીચેના વિડીઓ નો સોર્સ યુટ્યુબ ચેનલ – AR Entertainment show ચેનલ ની છે અને અહી માત્ર તેની લિંક શેર કરવામા આવી છે. ગુજરાતી અખબાર આ વાયરલ વિડીયો ની હકીકતા ની પુષ્ટી કરતું નથી.
