સામુહિક આપઘાત નો મોટો બનાવ બન્યો !
ઘણી ઘટના ઓ એવી બનતી હોય છે કે આપણુ હૈયુ હચમચી જતુ હોય છે ત્યારે એવા જ એક સમાચાર હરીયાણા મા બન્યા છે જેમાં એક પરીવારે સામુહીક આપઘાત કરી લીધો છે. ગઈ કાલે રાતે આ ઘટના બની હતી જેમા પરીવાર ના પાચ સભ્યો જેમા બે દિકરી અને એક દિકરો અને માતા પિતા એ સામુહીક આપઘાત કર્યો હતો. આ ઘટના ની તપાસ પોલીસે હાથ ધરી છે.
મુળ ઔરંગાબાદ નો નીવાસી 35 વર્ષિય નરેશ ઉત્તર પ્રદેશ મા સાસરીયુ છે. બુધવારે સવારે નરેશ ના પિતા એ તેના નરેશ ના રુમ મા જોયુ તો આખા પરીવારે મૃત હાલત મા હતો. નરેશે આત્મહત્યા કરી લીધી હતી. અને આત્મહત્યા કરતા પહેલા નરેશે બાળકો અને પત્ની ની હત્યા કરી હતી. જેમા એક 11 અને એક 13 વર્ષ ની એમ બે દિકરીઓ હતી અને એક 12 વર્ષ નો દિકરો પણ હતો. નરેશ છેલ્લા ઘણા સમયથી એક નાની એવી ઓટલ ચલાવતો હતો અને ગયાં મંગળવારે જ તે ગામડે ઝાંસી આવ્યો હતો.
આ ઘટના અંગે નરેશ ના પિતા નુ કહેવુ છે કે તેને કોઈ સાથે મતભેદ કે જગડો નહોતો અને કોઈ રુપીયા ની તંગી પણ નહોતી. તે નથી સમજી શકતા કે તેમના પરીવારે આવુ પગલું કેમ ભર્યુ છે.
હાલ પોલીસે તમામ મૃતદેહો કબજા મા લઈને તપાસ હાથ ધરી રહી છે અને તમામ પાસાઓ ચકાસી રહી છે કે આ ઘટના કેવી રીતે બની. આ ઘટના થી આખા ગામ મા અરેરાટી ફેલાઈ ગઈ હતી.