Gujarat

સોના ભાવમાં મોટો ફેરફાર! સોનું સસ્તું થયું કે મોઘું??? જાણો આજનો સોનાનો બજાર ભાવ….

હાલમાં લગ્નમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો એક ખુશ ખબર છે. લગ્ન માટે સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય? હમણાં જ છે. શું તમે લગ્ન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ ખુશ ખબર તમારા માટે છે! સોનાના ભાવમાં હાલમાં ઘટાડો થયો છે, એક તરફ સોનાના ભાવમાં દિવસે દિવસે સતત વધઘટ જોવા મળે છે, ત્યારે ફરી એકવાર સોના ભાવમાં ભારે મોટો બદલાવ આવ્યો છે.

આજના દિવસે સોનાના ભાવ આ પ્રમાણે છે, 22 કેરેટ સોનાની કિંમત ₹6800 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹7418 પ્રતિ ગ્રામ છે. ગઈકાલની સરખામણીમાં, 22 કેરેટ સોનાના ભાવમાં ₹90 અને 24 કેરેટ સોના ભાવમાં ₹98 રૂપિયાનો વધારો થયો છે. જો તમે પણ સોનું લેવાનું વિચારો છો તો આજે જ સોનું ખરીદી લો કારણ કે, સોનાના ભાવમાં દિન પ્રતિદિન વધઘટ જોવા મળે છે. વહેલી તકે સોનું ખરીદવાથી તમને પણ ફાયદો થશે. સૌથી ખાસ વાત છે કે, સોનું હમેશાં ૯૧૬ માર્ક આધારિત ખરીદવું જોઈએ.

સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણો અનેક હોય છે પરંતુ જો તમે લગ્ન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ઘટાડાનો લાભ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી વાત જાણીએ તો
વિવિધ દુકાનોમાં સોનાના ભાવોની સરખામણી કરો અને શ્રેષ્ઠ ભાવ મેળવો અને સોનું ખરીદ્યા પછી તેની પરખ કરાવી લો.

ભરોસાપાત્ર અને પ્રતિષ્ઠિત દુકાનમાંથી સોનું ખરીદો કારણ કે સોનું ખરીદવામાં ખાસ તકેદારી અને કાળજી જરૂરથી છે. આ બ્લોગ માત્ર જરૂરી માહિતી પૂરતો જ સમીત છે, સોનું ખરીદતા પહેલા તમારા સલાહકારની જરૂરથી સલાહ સૂચનો લેવા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!