સોનાના ભાવમાં થયો ભારે મોટો બદલાવ! જાણો સોનું સસ્તું થયું કે મોઘું, સોનું લેતા પહેલા બજાર ભાવ જાણી લો
હાલમાં કરમુરતાં ચાલી રહ્યા છે, ત્યારે સોનાની ખરીદીનું પ્રમાણ પણ ઘટ્યું છે તેમજ ઉતરાયણ બાદ લગ્નનો સમયગાળો ફરી શરૂ થતા સોનાની માંગમાં
ઘટાડો થયો છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે સોનાના ભાવમાં શું બદલાવ આવ્યો છે. આજે 22 કેરેટ સોનાની કિંમત ₹5,805 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹6,332 પ્રતિ ગ્રામ છે.તારીખ 05 જાન્યુઆરી 2024ના રોજ, 22 કેરેટ સોનાની કિંમત ₹5,805 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹6,330 પ્રતિ ગ્રામ હતી.
ગઈ કાલના ભાવો કરતાં આજે રોજ 24 કેરેટના ભાવોમાં ₹2 પ્રતિ ગ્રામનો વધારો થયો છે તેમજ 22 કેરેટના સોનાના ભાવ કાલ પ્રમાણે સ્થિર છે. હાલમાં કરમુરતાં ચાલી રહ્યા છે, ત્યારે સોનાની ખરીદીનું પ્રમાણ પણ ઘટ્યું છે.ઉતરાયણ બાદ લગ્નનો સમયગાળો ફરી શરૂ થતા સોનાની માંગમાં વધારો થાત સોનાના ભાવ વધી શકે છે.
સોનાની ભાવને અસર કરતા પરિબળોમાં નીચેનાનો સમાવેશ થાય છે: વૈશ્વિક માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થાય તો ભારતમાં પણ સોનાના ભાવમાં વધારો થાય છે.ભારતીય ચલણની કિંમતમાં ઘટાડો થાય તો વૈશ્વિક માર્કેટમાં સમાન કિંમતવાળું સોના ભારતમાં વધુ ખર્ચાળ થાય છે તેમજ સ્થાનિક માંગ અને પુરવઠાના આધારે પણ સોનાના ભાવમાં ફેરફાર થઈ શકે છે.
સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ સમય એ છે જ્યારે સોનાના ભાવ સૌથી ઓછા હોય. ગુજરાતમાં લગ્નનો સમયગાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન સોનાની માંગ વધારે હોય છે અને ભાવ પણ વધુ હોય છે. તેથી, જો તમને સોનાની ખરીદી કરવી હોય તો લગ્નનો સમયગાળો પૂરો થયા પછી ખરીદી કરવાનો પ્રયાસ કરો.
lનોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.