Viral video

ઘડપણમાં જવાની જેવો જુસ્સો! મેર સમાજના આ બાપા એવા રાસ રમ્યા કે, તમે વખાણ કરતા નહીં થાકો, જુઓ વિડિયો

આજના યુવાનોને પણ શરમાવે એવા છે પહેલા જમાના આપણા વડીલો! ખરેખર ઘડપણમાં ઉંમરે પણ તેનામાં જવાનીનો જુસ્સો જોવા મળે છે, તેનું માત્ર એક કારણ એ છે કે, તેમનો ખોરાક અને તેમને રાખેલ પોતાના શરીરની સંભાળ. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઇને તમને ખરેખર નવાઈ લાગશે કે, ૬૫ વર્ષની ઉંમરે પણ કોઈ વ્યક્તિ આટલા ઉત્સાહમાં રાહડા લઈ શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અમેઝિંગ પોરબંદર પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, આ વીડિયોમાં જોઇ શકશો કે મેર સમાજનો પૌરાણિક ગરબો કોઈ યુવાનો નહી પણ એક વૃદ્ધ બાપા રમી રહ્યા છે. આ જોઇને તમે પણ કહેશો કે એક ઇઝ જસ્ટ નંબર! ખરેખર આ વાત સાચી છે, માણસ કોઈપણ ઉંમરે પહોંચી જાય પણ તેની અંદર રહેલ સ્વભાવ, અભરખા અને શોખ ક્યારેય ઓછા નથી થતા.

આ વાયરલ વિડીયો જોઇને તમને ખરેખર સમજાય જશે કે, વ્યક્તિ પહેલા જમાના લોકો, જ ખરેખર સારું જીવન જીવી ગયા છે, આજના સમયમાં તો આપણે નાની જ ઉમરે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. આ વિડીયો હાલમાં સૌ કોઈને પસંદ આવી રહ્યો છે, જે બાપા ઉંચા ઉંચા કૂદકા મારીને રાસ રમી રહ્યા છે , એ જોઇને યુવાનો પણ અચરજ પામી, જાય એ વાત ખરેખર સ્વાભાવિક સાચી પણ છે, ખરેખર ધન્ય છે આ વૃદ્ધ બાપાને કે આ ઉંમરે પણ તેનામાં આવો જુસ્સો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!