Gujarat

રાજકોટમાં ધોરણ 12નો વિધાર્થી પરીક્ષા આપી રહ્યો હતો ત્યાં જ ઢળી પડ્યો અને અને મોતને ભેટ્યો!કેવી રીતે થયું નિધન? જાણો પુરી ઘટના…

દિવસેને દિવસે હાર્ટ એટેક (Haert attack )ના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુરુપૂર્ણિમામાં જ એક વિદ્યાર્થીનું ( Students ) હાર્ટ એટેકના કારણે મોત થયેલ ત્યારે ફરી એકવાર રાજકોટ શહેરમાં (Rajkot city )લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા દરમિયાન જ ધો.12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મુત્યુ થયું.

આ બનાવના પગેલે પરિવારજનોમાં (family )પણ શોકનો માહોલ છવાઈ ગયો. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણીએ તો વિદ્યાર્થીનું નામ મુદિત અક્ષયભાઈ નડિયાપરા હતું અને આજ પરીક્ષા આપવા ક્લાસમાં (class room )બેઠો હતો ત્યારે અચાનક ચક્કર ખાઇન પડી ગયો હતો.

મૂદિતની ઉંમર માત્ર 17 વર્ષની છે અને તે હાલમાં 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. સવારે તેને પાંચ પિરિયડ ( school lecture )પણ ભર્યા હતા અને તેને માત્ર સામન્ય શરદી જ હતી અચાનક આવો બનાવ બન્યો ને મોતને ભેટી પડ્યો. મુદિતના પિતા અક્ષયભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમા (Rajkot civil hospital ) સિક્યોરિટી તરીકે ફરજ બજાવે છે અને પોતાનો વ્હાલસોયો દીકરો(son) ગુમાવવાથી ભારે આઘાત લાગ્યો હતો.

ખરેખર હાલમાં હાર્ટએટેકના ( heart attack )બનાવો ખૂબ જ વધુ બની રહ્યા છે, ત્યારે માત્ર મોટી ઉંમરના લોકો જ નહીં પરંતુ નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતા જનક છે. આવી પરિસ્થિતિમાં તમારા હદયને સ્વસ્થ ( Heart healthy) રાખો તેમજ કોઇપણ સામન્ય તકલીફમાં ડોકટર પાસે સચોટ નિદાન ( Treatments doctor )કરાવવું જરુરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!