શોર્ટકટથી પૈસા કમાવવાની ઘેલછાએ વધુ એક યુવાનનો લીધો જીવ! પરિવારમાં દુઃખનો માહોલ પિતાના પૈસા રોક્યા શેર બજારમાં અને…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં દરેક વ્યક્તિ માટે પૈસા ઘણા જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દરેક વસ્તુઓ ખરીદવા માટે પૈસા હોવા ઘણાજ જરૂરી છે જો કે આ માટે મહેનત કરી ને વ્યક્તિએ પૈસા કમાવવા જોઈએ પરંતુ હાલમાં અમુક યુવાનો પૈસા કમાવવા માટે ખોટી શોર્ટકટ ટ્રીક અપનાવે છે અને જેના કારણે ઘણી વખત તેમના જીવન પર પણ સંકટ આવી જાય છે હાલમાં આવોજ એક દુખદ બનાવ સામે આવ્યો છે જેને વાંચી તમે પણ ચોકી જાસો.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દરેક યુવાનની ઈચ્છા શેરબજાર માંથી પૈસા કમાવવાની હોઈ છે પરંતુ ઘણી વખત આવા યુવાનો કોઈ પણ માહિતી એકથી કર્યા વિના કે કોઈ પણ રીસર્ચ કર્યા વિના જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે રાખેલા નાણા પણ આવા શેરબજાર માં રોકી દેછે અને ઘણી વખત તેમણે આવા સમજણ વગર રોકેલા નાણા ના કારણે મોટું આર્થિક નુકશાન પણ થાય છે આવા સંજોગોમાં વ્યક્તિ પાસે આત્મ હત્યા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.
હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવક શેર બજાર માં પૈસા નું નુકશાન થતા આત્મ હત્યા કરી છે. મળતી માહિતી અનુસાર આ બનાવ રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે બ્રહ્માણી પાર્ક શેરી નં.1માં રહેતા યુવકનો છે કે જેને પિતાના પૈસા શેર બજારમાં લગાવ્યા અને પૈસા હારી ગયો જો વાત મૃતક યુવક અંગે કરીએ તો તેનું નામ રોહિત ગોરધનભાઈ રૈયાણી જણાવી દઈએ કે રોહિત માતા પિતાનો એક નો એક સંતાન છે.
રોહિત ના પિતા ગોરધનભાઇએ પોતાના એકના એક પુત્રના ધામ ધૂમથી લગ્ન કરવા માટે પોતાની પાસે રહેલી ગામની જમીન ને વેંચી નાખી અને તેમાંથી રૂા.80 લાખ ની રકમ મેળવી હતી આં રકમ માંથી તેમણે લોન ચુકવી વધારાની રકમ રૂા.67 લાખ ઘરમાં રાખ્યા હતા. જયારે ગોરધનભાઇએ થોડા દિવસ માટે બહાર ગામ ગયા ત્યારે રોહીતે પિતાના 67 લાખ રૂપિયાની રકમ શેરીબજારમાં રોકી.
જેની માહિતી રોહિતે જ પિતાને આપી હતું પરંતુ છેલ્લા થોડા સમયથી રોહિત નું વર્તન કઈંક અલગ હતું તેવું પરિવાર નું કહેવું છે તે થોડો ચિંતામાં રહેતો હતો જે બાદ એક દિવસ રોહિતે પોતાના ઘરે ઉપરના રૂમમાં આવેલ બારીની એંગલમાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે જાણ થતા પોલીસ ટીમ ઘટના સાથળે પહોચી અને જયારે પોલીસ દ્વારા મૃતક ના ફોનની તલાશી લેવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે રોહિતે શેરબજારમાં 67 લાખ ડૂબી ગયા છે આમ આત્મ હત્યા નો રાઝ પણ સામે આવ્યો