ભુખ્યા વૃધ્ધ મંદીર ની બહાર તડપી રહ્યા હતા ! આશા બેન પટેલે છે કર્યુ એ જાણી આખ મા આસું આવી જશે
આજના સમયમાં એવા ઘણા વ્યક્તિઓ છે, જેઓ પોતાના સ્વાર્થ માટે નહીં પરતું લોકોના સેવા માટે કાર્યરત રહે છે. આજે આપમે એક એવા જ વ્યક્તિની વાત કરી રહ્યા છે, જેઓ ખૂબ જ નાની વય થઈ સમાજસેવામાં ઉમદા કાર્ય કરી રહ્યા છે. ગરીબ અને બાળકો માટે સદાય સેવામાં કાર્ય કરતા અલ્પાબેન પટેલને તો તમે સૌ કોઈ ઓળખતા જ હશો. તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તેમની પ્રોફાઇલમાં તમે જોઈ શકશો કે, કંઈ રીતે તેઓ સેવાના કાર્ય કરી રહ્યા છે.
જે રીતે ખજૂરભાઈ લોકોની સેવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે, બસ આવી જ રીતે અલ્પાબેન પટેલ પણ સદાય લોકોમાં કામ કરવા માટે હંમેશા આગળ રહે છે. ત્યારે ખરેખર તેમના કાર્યને લોકો ખૂબ જ બીરદાવે છે. તમે સોશિયલ મીડિયમાં તેમની પ્રોફાઈલ જોશો તો ખ્યાલ આવશે કે, તેઓ બાળકો અને ગરીબોને સહાય કરવા માટે ખૂબ જ સક્રિય છે. અનેક લોકોના સાથ સહકાર થી તેઓ આ કાર્ય કરી રહયા છે.
જે પણ તેઓ ઉમદા કામગીરી કરે છે, તેમના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે. હાલમાં જ એક એવી ઘટના બની કે, એક ભુખ્યા વૃધ્ધ મંદીર ની બહાર તડપી રહ્યા હતા ! આશા બેન પટેલે જે કર્યુ એ જાણી આખમાં આસું આવી જશે. ખરેખર આ વીડિયો કોઈપણ વ્યક્તિનાં હદયને સ્પર્શી જશે. આ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ તેમને લખ્યું કે, જય સ્વામિનારાયણ ભગવાન આવી લાચારી કોઈ ને નો આપ પ્રભુ.બસ તમારા બધા ના દાન થકી જ આ સેવા છે.બસ બધા સાથે મળી ને કળિયુગમાં સતયુગ બનાવી ને ભગવાન ને રાજી કરી.
અને કોઈ જમવા માટે જ તડપ તું હોય હું આ દાદા ને પૈસા આપતી તો નો લીધા તેની ઈમાનદારી જોવો તેની ભૂખ કેટલી હશે જમવા માટે. ખરેખર આવું જ બન્યું હતું. વિચાર એ આવે કે, આ દાદા મંદિરમાં બહાર હોવા છતાં પણ તેમણે આ રીતે ભૂખ ને સંતોષવા વલખા મારવા પડે. ખરેખર આ એક દુઃખ વાત કહેવાય. મંદિરમાં તમે છપ્પપન ભોગ ઘરો પરતું મંદિરની બહાર જોઈ કોઇ ભૂખ્યું બેઠું હોય તો શું એ ભોગ ભગવાને પહોંચશે ખરો! આ નાની એવી ઘટના અનેક લોકોને એક ઉમદા અને પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યો છે, જો તમેં પણ કોઈ વ્યક્તિ ને આવી રીતે જુઓ તો તેમની મદદ કરજો.