Gujarat

આશ્રમ વેબ સીરીઝ જેવી ઘટના ? દોષ દુર કરવા 108 દીવસ મા 21 વખત સંબંધ બનાવવો પડશે અને કપડા વગર જ…

આપણે સૌ કોઈ આશ્રમ સિરિયલ તો જોઈ છે, ત્યારે હાલમાં જ આવો બનાવ સામે આવ્યો છે. દોષ દુર કરવા 108 દીવસ મા 21 વખત સંબંધ બનાવવો પડશે. આ બનાવ બન્યો છે, માનવ સેવા વિશ્વ ગુરુ દત્તાત્રેય આશ્રમમાં. આશ્રમની સેવિકા હેમલતાની અને તગારામ પર રેપ નો આરોપ લગાવ્યો છે. પીડિત મહિલાએ ટપાલ દ્વારા ફરિયાદ નોંધાવેલ છે. ચાલો અમે આપને આ ઘટના અંગે સંપૂર્ણ વિગત જણાવીએ આખરે આ બનાવ આશ્રમ વેબ સિરીઝ જેવો કેમ લાગી રહ્યો છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 27 જૂને પોલીસને લેટર મળ્યો હતો અને 28 જુલાઈએ રાત્રે 10 વાગ્યે એફઆરઆઈ નોંધાઈ. આ ઘટનામાં તગારામે રેપ કર્યો એ ઘટનાનો વિડિયો સેવિકા હેમલતાએ બનાવ્યો. જ્યારે એ બુમો પાડી રહી હતી ત્યારે સેવિકા એ એના મોઢામાં કપડું નાંખી દીધું. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે કઈ રીતે તગારામ અને હેમલતા એ પીડિત મહિલા સાથે આવું કર્યું.

32 વર્ષીય પીડિતા મહિલા એ ચિતલવાના તહસીલની રહેવાસી છે. રિયાદમાં તેણે જણાવ્યું કે તેના પતિ અને સાસરિયાઓ ભક્તિમય સેવામાં જોડાયેલા છે. તેના પતિ તેને 2021માં માનવ સેવા વિશ્વ ગુરુ દત્તાત્રેય આશ્રમમાં લાવ્યા હતા. આ આશ્રમ સાંચોરના અરવા જનાઈપુરા ગામમાં છે. અહીં તેઓ સાધ્વી હેમલતા અને તેમના સાથીદાર તગારામને મળ્યા.

જ્યારે આશ્રમમાં વિશ્વાસ વધ્યો, ત્યારે નવેમ્બર 2021 માં, સંસ્થાના એક જૂથમાં, મહિલા હરિદ્વાર ગઈ. હરિદ્વારમાં 18 નવેમ્બર 2021ના રોજ તગારામે રાત્રે મહિલાને રૂમમાં બોલાવી હતી. અંદર આવ્યા બાદ તેણે રૂમ બંધ કરી દીધો હતો અને અશ્લીલ હરકતો કરી હતી. આ પછી તે હરિદ્વારમાં બનેલી ઘટના વિશે કોઈને ન કહી. ત્યારબાદ મહિલાને કાલદોષ નિવારણ માટે હેમળતાએ તગારામ સાથે વાત કરવાનું કહ્યું.

તાગરામે મહિલાને 108 દિવસ સુધી 21 વખત શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું જેથી તેનો કાલદોષ તગારામમાં આવી જાય. મહિલા સારવાર માટે તૈયાર ન હોવા છતાં તેને અન્ડર ગ્રાઉન્ડ લઈ જઈને તેના પર રેપ કરવામાં આવ્યો. મહિલા એ આખરે આ ઘટનાને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!