હવે અભ્યાસ માટે વિદેશ જવાની જરૂર નથી સુરતની રેડ એન્ડ વ્હાઈટ સંસ્થા વૈશ્વિક સ્તરના શિક્ષણ સાથે આપે છે પ્લેસમેન્ટ એટલે કે જ્ઞાન અને નોકરી એકજ સ્થળે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં દરેક યુવાનની સર્વપ્રથમ જરૂરિયાત જો કોઈ હોઈ તોતે નોકરી છે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં નોકરી અને પૈસા વિના જીવન શક્ય નથી જીવન જરૂરિયાત ની વસ્તુઓ થી લઇ મોજ શોખની વસ્તુ દરેક માટે પૈસા જોઈએ. આ માટે સારી નોકરી હોવી અનિવાર્ય છે કે જેથી પૈસાની સાથે સમાજ માં સારું સ્ટેસ પણ જળવાઈ રહે. જોકે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં નોકરી મેળવવી ઘણી જ મુશ્કેલ બની ગઈ છે.
લોકોને મનપસંદ નોકરી તો મળતી જ નથી સાથો સાથ વિધાર્થીઓ ને સારા અભ્યાસ માટે દેશ અને પરિવાર થી દુર એકલા વિદેશમાં જવું પડે છે જે ઘણી વખત ખતરો પણ સર્જે છે જયારે અમુક લોકો પોતાના બાળક ને એકલો વિદેશ મોકલવા રાજી થતા નથી તો શું સારો અને ઉચ્ચ અભ્યાસ ના કરવો ? તો તેનો જવાબ છે હવે પોતાના જ દેશ અને રાજ્યમાં પરિવાર પાસે રહીને જ કરો વિશ્વ સ્તર નો અભ્યાસ સુરત ની રેડ એન્ડ વ્હાઈટ સંસ્થા ના માધ્યમથી.
આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય હાર્ડવર્ક નહિ પરંતુ સ્કીલ સાથેના સ્માર્ટ વર્કનો છે તેવામાં રેડ એન્ડ વ્હાઈટ સંસ્થા વિધાર્થી ને સ્કીલફૂલ બનાવવામાં મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ સમય આત્મ નિર્ભર ભારતનો છે તેવામાં વિધાર્થી પણ આત્મ નિર્ભર બને તે માટે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા છેલ્લા ૧૫ વર્ષથી મહત્વનું યોગદાન આપી રહી છે. રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા નું નામ પોતાના કામને લઈને આખા રાજ્ય અને દેશ ઉપરાંત વિદેશમાં પણ ગુંજે છે.
કે જે વિધાર્થીને આગળ વધારવા અને જીવનમાં કારકિર્દી ના ઘડતર માં મદદ કરે છે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા દ્વારા ૫ લાખ કરતા પણ વધુ વિધાર્થી ને IT ક્ષેત્રે વિશ્વ સ્તર અને અમુલ્ય માર્ગદર્શન આપતું રહે છે. હાલમાં પણ અનેક વિધાર્થીઓ રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા પર અતુટ વિશ્વાસ રાખી કારકિર્દી ઘડતર માટે સંસ્થામાં આવે છે.
રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા દ્વારા સંપૂર્ણ રીસર્ચ આધારિત કોર્ષ સાથે પસંદ કરવામાં આવેલ ક્ષેત્ર માટે ૧૦૦ ટકા પ્લેસમેન્ટ અંગે પણ કટિબદ્ધ છે. સાથો સાથ સંસ્થા દ્વારા વિધાર્થીઓ ને યોગ્ય અને આકર્ષક ઇફ્રાસ્ટ્રકચર પૂરું પડે છે જેની પ્રશંસા દેશ વિદેશના લોકો દ્વારા કરવામાં આવે છે. સુરત ની રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા પોતાના જ ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સ્તર નું શિક્ષણ આપવામાં આવે છે. સાથો સાથ વિધાર્થી ને સરળ રીતે અભ્યાસ માટે જ્ઞાન સાથે ગમ્મત નો પણ આધાર લેવામાં આવે છે.
રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા ફક્ત વિધાર્થી ને ભણાવવામાં જ નથી આવતા પરંતુ તેમના વ્યક્તિત્વને નવી દિશા આપી વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા દ્વારા IT ઉપરાંત ગેમ ડેવલોપમેન્ટ, મોબાઈલ એપ્લીકેશન ટેકનોલોજી, ઉપરાંત વેબ ડીઝાઇનિગ, ગ્રાફિક ડીઝાઇનિગ અને એનીમેશન જેવા કોર્ષ માં પણ વિશ્વ સ્તર ની કામગીરી કરવામાં આવે છે. સાથો સાથ વિધાર્થી ને મદદ કરવા અને તેમની રૂચી અને આવડત તથા તેમના માં રહેલ કળા બહાર લાવવા રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા દ્વારા GIM નામનો ખાસ કોર્ષ લોન્ચ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા સંસ્થા શિક્ષણ સાથે અન્ય સામાજિક ક્ષેત્રે પણ પોતાનો મહત્વ પૂર્ણ ફાળો આપે છે જેમાં દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન માં ભાગ લેવો ઉપરાંત વૃધાશ્રમ સેવા, ગરીબ બાળકો માટે વસ્ત્રાપર્ણ અને અન્ય સમાજ લક્ષી કર્યો કે જે વિધાર્થી ને સારા વ્યક્તિ તરીકે વિકાસ પામવા પણ મદદ કરે.
વધુ જાણકારી માટે રેડ એન્ડ વ્હાઈટની વેબસાઈટ- https://www.rnwmultimedia.com/ વિઝીટ કરી શકો છો.