વિદેશમાં કિજલ દવેના “અમે ગુજરાતી લાલા ” ગીત પર ગુજરાતીઓએ ધૂમ મચાવી દીધી!! વિડીયો જોઈ મન ખુશ થઈ જશે..
ખૂણે આપણા ગુજરાતીઓની બોલબાલા છે અને ખરેખર આ વાત સાચી જ છે એટલે તો આપણા ગુજરાતી ગીતોમાં પણ એ વાત રજૂ કરી છે આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકપ્રિય ગણાતા ગાયિકા કિંજલ દવે એ પણ પોતાના સ્વરમાં ગીત ગાયું છે કે ” અમે ગુજરાતી લેરીલા લાલ ” સોશિયલ મીડિયામાં આ ગીત પર ગુજરાતીઓએ એવા ગરબા રમ્યા કે આ વિડીયો જોઈને તમને પણ ગરબા રમવાનું અચૂક પણે મન થઈ જશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર ચિરાગ ગાંધી નામના ગુજરાતી યુવાનની આઈડી માં આ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક ગાર્ડનમાં સૌ ગુજરાતી મહિલાઓ કિંજલ દવેના ગીતના તાલે ગરબા રમી રહ્યું છે અને આ ગરબા જોઈને ખરેખર તમને પણ મોજ આવી જશે કારણ કે શિકાગોની ધરતી પર આપણા ગુજરાતી ગરબા તો માત્ર આપણા ગુજરાતીઓ જ રમી શકે છે.
કહેવાય છે ને ગુજરાતી અને તો વટ આખા વિશ્વમાં છે જ્યાં જ્યાં તમે જશો ત્યારે ગુજરાતી તો અચૂક પણે મળી જશે અને ગુજરાતી જ નહીં પરંતુ ગુજરાતી પણ એ દેશમાં અને દેશના વાસીઓમાં પણ અચૂક જોવા મળશે કારણ કે ગુજરાતીઓ દૂધમાં સાકરમાં ભળી જાય એવી રીતે લોકોમાં ભળી જાય છે.
નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં ખાસ કરીને ગરબાના વિડીયો ખૂબ જ વારો થાય છે ત્યારે આ વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા ના વિષય બન્યો છે અને લોકોને પણ પસંદ આવી રહ્યો છે.
ને આમ પણ ગુજરાતીના ગરબા સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ફાયદાકારક છે જે રીતે લોકો યોગા કરે છે એ જ રીતે આ નવ દિવસમાં ગુજરાતીઓ એવા ગરબા રમે છે કે વર્ષભરનો થાક એ ગરબા માં ઉતરી જાય છે. જ્યારે તમે જોશો તો તમને પણ એ સમજી જશે કે આજે ગુજરાતીઓ ભલે વિદેશમાં જઈને વસ્યા છે પરંતુ તેઓ વિદેશમાં જઈને આપણું ગુજરાતી પણ તો નથી જ ભૂલ્યા અને તેની સાબિતી એ છે કે આજે વિદેશોમાં એક નાનું ગુજરાત ધબકી રહ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.