આ અભિનેત્રી સાથે જોડાયું હતુ વિરાટ કોહલી નુ નામ ! જોવા બન્ને વચ્ચે ના પ્રાઈવેટ ફોટા…
ફિલ્મ જગત તેમજ ક્રિકેટર જગત સાથે જોડાયેલ લોકોની લાઈફ પોતાની કરતા જાહેર લોકો ની વધુ બની જાય છે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, એક અભિનેત્રી સાથે જો વિરાટ કોહલી નુ નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું અને આ બન્નનાં વચ્ચે ના પ્રાઈવેટ ફોટા વાયરલ થઈ રહ્યા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી હતી.
આજે અમે આપને જણાવીશું કે, વિરાટ કોહલી સૌથી વધુ કોના લીધે ચર્ચાનો વિષય બન્યો હતો અને કોણ હતી એ અભિનેત્રી જેને વિરાટ કોહલી નું દિલ જીતી લીધું હતું. ચાલો આ સંપુર્ણ પ્રેમ પ્રકરણ વિશે તમમાં વાત જાણીએ.ઇઝાબેલ મૂળ બ્રાજીલની છે પરંતુ આમિર ખાનની બોલીવુડ ફિલ્મ તલાસ થી તેને બોલીવુડમાં એંટ્રી કરી જો કે તેને વધુ સફળતા મળી ન હતી, પરંતુ તે સમયે તે વિરાટની ગર્લફ્રેન્ડ હતી.
વિરાટની પહેલી ગર્લફ્રેંડ હશે, પરંતુ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે વિરાટનું નામ જોડાઇ ચુક્યુ છે જેમાં, તમન્ન ભાટીયા થી લઇને ઇજાબેલ સુધિ બધિ એક્ટ્રેસને વિરાટ ડેટ કરી ચુક્યો છે.આ મિત્રતા પ્રેમમાં બન્નેએ 2012 સુધિ એકબીજાને ડેટ કર્યુ હતું. પરંતુ ત્યારે ઇઝાબેલ વચ્ચે આવી અને વિરાટ અને આલિયનું બ્રેકપ થઇ ગયું.
વિરાટ અને ઇઝાબેલને વર્ષ 2012માં કેજ્યુઅલ લૂકમાં સિંગાપુરમાં એકસાથે સોપિંગ કરતા જોવામાં આવ્યા હતા. ત્યાર પછે બન્નેના પ્રેમની ચર્ચા પબ્લિકમાં ખુબ જ વધવા લાગી. જો કે વિરાટે કે ઇઝાબેલએ આ વાતનો સામેથી ક્યારેય સ્વિકાર કર્યો નથી પરંતુ ઇઝાબેલની એક ફ્રેંડ દ્વારા જાણવા મળ્યુ છે કે બન્ને સિંગાપુરમાં એક શૂટીંગ દરમીયાન મળ્યા હતા. આ સંબંધ વધુ સમય ચાલ્યો નહી, અને બન્ને 2013 માં અલગ પણ થઇ ગયા હતા.
વિરાટનાં જીવનમાં અનુષ્કા શર્માની એન્ટ્રી થઈ અને બસ પછી તો બંનેનાં લગ્ન થયા અને હાલમાં બંનેના પ્રેમનાં પ્રતીક રૂપે તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે.બૉલીવુડ અને ક્રિકેટર જગત સાથે જોડાયેલ સૌ કોઈ લોકો ની અંગત લાઈફ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે ખરેખર વિરાટ કોહલી ની આ વાત કોઈ ભાગ્યે જ જાણતાં હોય.