એડવોકેટ મેહુલ બોઘર ફરી એકવાર ઘર્ષણમાં આવ્યા, સોશીયલ મીડીયા પર વિડીયો થયો વાયરલ જુઓ શું છે પૂરો મામલો….
હાલમાં સુરત શહેર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મેહુલ બોઘરાં ફરી એકવાર ઘર્ષણમાં આવ્યા છે અને આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, હાલમાં આ ઘટના અંગે ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં પણ મેહુલ બોઘરાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો દ્વારા તમે જોઈ શકશો કે આખરે સંપૂર્ણ ઘટના શું બની છે. ચાલો અમે આપને આ ઘટના વિશે ટુંકમાં માહિતી જણાવીએ કે આખરે શું થયું હતું.
સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, મેહુલ બોઘરાં પોતાના અંગત કામ માટે જઈ રહ્યા હતા અને આ દરમિયાન જ તેમને એક નંબર પ્લેટ વગરની કાળા કાચ વાળી ગાડી હતી, જેથી તેઓ તે કાર પાસે ગયા કારણ કે કાળા કાચ વાળી કાર રાખવી એ ગેરકાયદેસર છે. પોતાની સેફ્ટી માટે તેમને ફેસબુક લાઈવ પણ કર્યું અને આ દરમિયાન કાર ચાલક મેહુલ બોઘર સાથે ઊગ્ર વર્તન કર્યું જેથી મેહુલ મોઘર અને કાર ચાલક સાથે ઘર્ષણ થયેલું.
આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મેહુલ બોઘરાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. આ વાયરલ વિડીયો અંગે હાલમાં ગુજરાતી અખબાર કોઈ પુષ્ટિ કરતું નથી. આ મામલે હાલમાં કોઈ સ્પષ્ટતા આવી નથી પરંતુ હાલમાં મેહુલ મોઘરાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે જે, નીચે આપેલ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.