Viral video

રોંગ સાઈડ મા આવનાર વાહન ને રોકનાર લોકો પર ભારે ગુસ્સે થયા એડવોકેટ મેહુલ બોગરા કીધુ કે પેલા કાયદો જાણો…..જુઓ વિડીઓ

સુરત શહેરના પ્રખ્યાત એડવોકેટ મેહૂલ બોઘરા ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા છે. આપણે જાણીએ છે કે, મેહુલ બોઘરા કાયદાકીય નીતિ નિયમો વિશે અનેકવાર લોકોને માહિતગાર કરતા આવ્યા છે, ત્યારે હાલમાં જ રોંગ સાઈડ મા આવનાર વાહન ને રોકનાર લોકો પર ભારે ગુસ્સે થયા એડવોકેટ મેહુલ બોગરા કીધુ કે પેલા કાયદો જાણો.

વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે,વરાછા રોડ પર રોંગસાઇડ બાબતે સોશિયલ મીડિયામાં ગમસન ચાલે છે, હાલમાં મે જ્યારે એમ્બ્યુલન્સ ને રોકવા બાબતો વિડીયો જોયોને ત્યારે મને આવશ્યક લાગ્યું કે માટે બોલવું જોઈએ.

મેહુલ બોઘરા એ કહ્યું કે, પહેલા કાયદાઓ જાણો પછી સોશિયલ મીડિયા પર લાઈવ કરો અમે ડફાસ મારો. As per Motor vehicle regulation 2017 : rule no 27 પ્રમાણે ઈમરજન્સી વ્હિકલ હોય જેમ કે ફાયર બ્રિગેડ, પોલીસ ડીપાર્ટમેન્ટ , એમ્બ્યુલન્સ હોય જ્યારે ઈમરજનસી હોય અને લાઇફ ઓફ ડેથની મેટર થતી હોય.

ત્યારે કોઈપણ વ્યક્તિ નો સિગ્નલ ને જન્પ કરી છે, રેડ સિગ્નલ ક્રોસિંગ કરી શકે અને રોંગ સાઈડમાં ચલાવી શકે છે. તેટલી ઓથોરિટી રૂલ નંબર ૨૭ આપે છે. પહેલા કાયદામાં જાણો અને પછી ખોટી જીકમજીક કરો. જે લોકો ઈમરજન્સી વ્હીકલને તમે ઓફસેટ કરો છો તો મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે ૧૯૪-E ની કલમ અનુસાર છે મહિનાની કેદ અને ૧૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ છે. પહેલા કાયદા જાણો અને લોકોને ગેરમાર્ગે ન દોરો પહેલા તમે જાગૃત બનો.

નીચે આપેલ વિડિયા દ્વારા તમે મેહુલ બોઘરાની સંપૂર્ણ વાત જાણો શકશો કે, તેમને વિગતવાર શું કહ્યું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!