અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગૌસ્વામી એ પણ કરી ભારે મોટી આગાહી કરી, આ તારીખથી ગુજરાતમાં માવઠાના માર સાથે હિટ વેવનો કહેર…જાણો ક્યારે
હાલમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે આવા ભાર ઉનાળે પણ અંબાલાલ પટેલે ચૂકવવાની કરી હતી ત્યારબાદ ફરી એકવાર પરેશભાઈ પણ પોતાની આગાહી કરી છે ચાલો ત્યારે અમે આપને વિગતવાર જણાવી કે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે. ગઇકાલના દિવસે જ અંબાલાલ પટેલે આગાહી કરી હતી.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગમી તા. 12 થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થશે અને આ જ કારણે ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થશે જેથી કરીને ગરમી ઓછી થશે.
અંબાલાલ પટેલે ભાર હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામી એ ગુજરાતમાં હીટ વેવનો રાઉન્ડ અને માવઠું થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે, આખરે ક્યારે અને ક્યાં ક્યાં હિટ વેવ અને વરસાદની શક્યતાઓ છે.
પરેશ ગૌસ્વામીની આગાહી પ્રમાણે આવતીકાલે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને હવામાનમાં પલટો આવશે ને માવઠા વરસાદ થવાની સંભાવના છે. 13 તારીખ સુધી રાજ્યમાં હીટ વેવ નો રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં 13 થી 16 તારીખ દરમિયાન રાજ્યમાં છુટા છવાયા માવઠાની સંભાવનાઓ છે. ખરેખર ભર ઉનાળે પણ વરસાદ થવાની કેરીઓના પાકને ભારે નુક્સાન થઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.