યુવાનો આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને માં બલાડના દર્શને પોંહચ્યો તો ખુશીથી હિબકે હિબકે રડી પડ્યો!! માતાજી કરે એવુ કરે તેવું કોઈના કરી શકે.. જુઓ વિડીયો
આજે દેશના અનેક યુવાનોનું આર્મીમાં જવાનું સપનું હોય છે, આર્મીમાં સિલેક્ટ થવા માટે અનેક યુવાનો દિન રાત મહેનત કરતા હોય છે, આજે અમે આપને એક એવા યુવાનનો વિડીયો બતાવીશું જેને જોઈને તમારી આંખોમાં આંસુઓ આવી જશે. આ યુવાનનું નામ રાજદીપસિંહ છે, જે હાલમાં જ આર્મીજવાનની તૈયારી પૂરી કરીને પરત ફર્યો છે.
મહેનતની સાથે સાથ ઈશ્વરના આશીર્વાદ દ્વારા આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે. આ વીડિયો જોઈને તમને એ તો સમજાય જશે કે માતાજી જે કરે તેવું કોઈ ન કરી શકે. આ યુવાનની આંખોમાં જે હરખના આંસુઓ છલકાય રહ્યા છે, તેની સામે તો આ જગતનો ખારો દરિયો પણ ઝાંખો લાગે.
ખરેખર આ યુવાનની આસ્થા, ભક્તિ અને વિશ્વાસની જે જીત થઈ છે, તેનો સાબિતી છે યુવાને પહેરેલ આર્મીનો યુનીફ્રોમ. વાત જાણે એમ છે કે રાજદીપે પોતાની ટ્રેનિગ પુરી કરીને માં બલાડના દર્શન કરવા માટે પહોંચ્યો અને તે પણ દંડવત પ્રણામ સાથે.
તમે વીડિયોમાં જોઈ શકશો કે યુવાન દંતવત પ્રણામ સાથે માતાજીના સાનિધ્યમાં પહોંચ્યો છે, ત્યારે યુવાન હિબકે હિબકે રડી પડે છે, તેની ખુશીઓના આંસુઓને કોઈ ઝીરવી ન શકે કારણ કે આ જગતમાં જ્યારે ભરોસો જીતે છે તેની ખુશી અપાર હોય છે, જીવનમાં યાદ રાખજો ભગવાન પર વિશ્વાસ અને મહેનતથી તમે દુનિયામાં કંઈપણ હાસિલ કરી શકશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.