Gujarat

“કાલે તમે મારા ઘરે આવી જાઓ મારા પતિ સુરત જતા રહ્યા છે” ! યુવક યુવતિ વચ્ચે શારીરિક સંબંધ બંધયા બાદ ખેલાયો મોટો ખેલ…

હાલના સમય મા સોસીયલ મીડીયા ના બેફામ ઉપયોગ ક્યાક ને ક્યાંક નુકશાની નોતરે છે તેમા પણ હાલ ના સમય મા અનેક એવા કિસ્સા સામે આવે છે જેમા સોસીયલ મીડીઆ થકી કોઈ ને કોઈ છેતરાયું હોય ત્યારે હાલ જ એક અમદાવાદ મા એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમા એક યુવાન ને સોસીયલ મીડીયા પર યુવતી સાથે ઓળખાણ થઇ અને પછી સંબંધ આગળ વધતા બરોબર નો ફસાયો હતો.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરના આંબાવાડીમાં રહેતો 30 વર્ષીય યુવક અસારવામાં દુકાન ધરાવી વેપાર કરે છે જેને સોસીયલ મીડીઆ પર એક ચેટ એપ મા એક કવિતા નામની યુવતી સાથે ઓળખાણ થઇ હતી અને બન્ને વચ્ચે ચેટ શરુ થઈ હતી જ્યાર બાદ બન્ને વચ્ચે મુલાકાતો પણ થઇ હતી.

જ્યારેષબન્ને વચે મુલાકાત થઇ હતી ત્યારે બન્ને એ મોબાઇલ નંબર ની આપલે કરી હતી અને બન્ને પછી વોપસેપ અને instagram પર ચેટ થવા લાગી હતી જ્યાર બાદ 12 દિવસ પહેલા યુવતી એ યુવકને વોપસેપ પર લોકેશન મોકલી હતી અને મળવા માટે બોલાવ્યો હતો જયારે યુવક ચાંદખેડા ખાસે તેના ઘરે મળવા ગયો હતો અને કોફી પી ને નીકળી ગયો હતો.

ત્યારબાદ થોડા દિવસ પછી કવિતાએ WhatsApp માં આ યુવકને જણાવ્યું કે, કાલે તમે મારા ઘરે આવી જાઓ મારા પતિ સુરત જતા રહ્યા છે. મારે તમારી સાથે વાતચીત કરવી છે. જેથી આ યુવક બપોરના સમયે કવિતાના ઘરે ગયો હતો. ત્યાં બેસી તેની સાથે વાત કરતો હતો. તે દરમિયાન કવિતા નામની આ યુવતી ઘરનો દરવાજો બંધ કરી આ યુવકને બેડરૂમમાં લઈ ગઈ હતી અને પોતાના કપડા ઉતારી યુવકનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. યુવક અને કવિતા વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

જયારે થોડી વાર મા જ અચાનક એક યુવાન આવી ચડ્યો હતો અને યુવક સાથે મારામારી અને ગાળાગાળી કરવા લાગ્યો હતો અને સાથે જણાવ્યુ હતુ કે બળાત્કાર ના કેસ મા ફસાવી દઇશ તેવી ધમકી આપી હતી જ્યારે થોડી વાર મા જ એક અન્ય વ્યકિત આવ્યો હતો અને પોતે (રમેશ) વકીલ છે અને પાંચ લાખ રુપીઆ નહી આપે તો બળાત્કાર ના કેસ મા ફસાવી દેશે તેવું કીધુ હતું.

યુવકે પોતાની પાસે પાંચ લાખ રૂપિયા ન હોવાનું જણાવતા રમેશ સાથે ના વ્યક્તિ એ 70 હજાર રુપોયા આપી સમાધાન કરવાની વાત કરી હતી જેથી યુવકે 70 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા બાદમાં શખ્સોએ આ યુવક પાસે બે લાખ રૂપિયા માગતા યુવકે બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડા દિવસ પછી Instagram ઉપર આ યુવકને મેસેજ આવ્યો હતો કે “તું ડર મત તેરા પ્રુફ મેરે પાસ સેવ હે મેં વકીલ હું તું બાર બાર ક્યુ ડર રહા હૈ” તેવું કહી વધુ પૈસા માગતા યુવકે આ તેને બ્લોક કરી દીધો હતો અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કવિતા રમેશ અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!