દારુ ની હેરફેર માટે બુટલેગર એ એવુ ભેજુ વાપર્યુ કે ભલભલા ગોથા ખાઈ જાય ! છતા આવી રીતે લાખો રુપીઆ નો દારુ પકડાયો…
હાલમાં એક તરફ નવરાત્રી નો અવસર ચાલી રહ્યો છે ત્યારે આ દરમિયાન બુટલેગરો દ્વારા દારૂની હેરફેર મોટાભાઈ થઈ રહી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ તારી રાખવામાં આવી રહી છે કે કોઈપણ જગ્યાએ દારૂની હેરફેર ના થઈ તે માટે 24 કલાક પોલીસ વિભાગની ટીમ સંઘન તપાસ કરી રહી છે.
હાલમાં જ અમદાવાદ પોલીસ દ્વારા લાખો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવ્યો આ અંગે હાલમાં જ અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં આ બાબતે જાણ કરેલ.
.વાત જાણે એમ છે કે, દારુ ની હેરફેર માટે બુટલેગર એ એવુ ભેજુ વાપર્યુ કે ભલભલા ગોથા ખાઈ જાય !
છતા આવી રીતે લાખો રુપીઆ નો દારુ પકડાયો. અમદાવાદ પોલીસ દ્વારા અપલોડ કરવામાં આવેલ દ્વારા તમે જોઈ શકો છો કે તેમને આ દારૂની હેરફેર અંગે જણાવ્યું કે કઈ રીતે આ દારૂ ઝડપવામાં આવ્યો.
અમદાવાદ પોલીસે આપેલી માહિતી મુજબ દિલ્હી થી ટ્રાન્સપોર્ટ ની આડમાં કલર ના શીલ બંધ લોખંડના મોટા ડબ્બાઓમાં લાકડાનું ભૂસું ભરી અને અંદર દારૂ ની બોટલો મુકી શીલપેક કરી મોકલી આપેલ જેને સરખેજ વિસ્તારના ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાંથી ઉચા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ૪૧૨ કિ. રૂ. ૬,૫૫,૦૮૦/- મળી કુલ્લે રૂ. ૧૩,૭૬,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડતી પી. સી. બી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.