ગાંડા થયેલા આખલા એ દાદા ની પાછળ દોડી ને પાંચ ફુટ ઉપર ઉલ્લાળીયા ! દાદા ના ત્યા જ રામ રમી… જુવો વિડીઓ
હાલ ના સમય મા ગુજરાત ના અનેક શહેરો મા અનેક એવા કીસ્સો ઓ સામે આવ્યા છે જેમા કોઈ ને કોઈ આખલા નો શિકાર બન્યુ હોય ત્યારે તાજેતર મા એક એક યુવાન આવી ઘટના નો શિકાર બન્યો હતો અને તેણે તેની આંખ ગુમાવવા નો વારો આવ્યો હતો જ્યારે અન્ય એક ઘટના મા એક નીવૃત શિક્ષક હડકાઈ ગાય નો શિકાર બન્યા હતા અને ગાય એ શિગડા મારી મોત નીપજ્યું હતુ.
ત્યારે હાલ જ એક સોસીયલ મિડીઆ પર એક વિડીઓ વાયરલ થય રહ્યો છે જેમા એક વૃધ્ધ એક આખલા નો શિકાર બન્યા છે અને આખલા છે જોરદાર ધીક મારી ને નીચે પછાડી દીધા છે આ ઘટના નો વિડીઓ એક Instagram પેજ પર છે અને લાખો લોકો એ આ વિડીઓ જોયો છે અને લોકો સલાહ સૂચન આપી રહ્યા છે કે કેવી રીતે આખલા થી બચવુ અને ઘણા લોકો તંત્ર સામે રોષ ઠાલવતા પણ જોવા મળી રહ્યા છે.
શુ છે વિડીઓ મા ?? આ વાયરલ વિડીઓ મા આપ જોઈ શકો છો કે એક આખલો રોડ પર ગુસ્સા મા જોવા મળી રહ્યો છે જ્યારે કોઈ અન્ય લોકો દ્વારા આખલા પર પાણી નો છટકાવ કરે છે ત્યારે આખલો વધારે ગુસ્સા મા આવી જાય છે અને પોતાનો શિકાર ગોતે છે. અને સાઈકલ પર જતા દાદા નજરે ચડી જાય છે ત્યારે આખલો તેની પાછળ દોડે છે ત્યારે દાદા બચવા નો પ્રયાસ કરે છે પણ બચી નથી શકતા અને દાદા ને આખલો એવી ધીક મારે છે દાદા ઉલ્લી ને જમીન પર પડે છે. ત્યારે વિડીઓ જોતા લાગે છે કે કદાચ દાદા નો જીવ વયો ગયો હશે.
View this post on Instagram
આ ઘટના ક્યા ની છે હાલ જાણવા નથી મળી રહ્યુ પરંતુ આ એક દુઃખદ ઘટના છે દાદા પોતાની સાયકલ લઈ ને જતા હતા ત્યારે નહી લેવા કે દેવા આખલા એ અડફેટૂ લીધા હતા.
