Gujarat

ઓહ ! આ આખલો તો જુવો મહિલા ની કેવી હાલત કરી નાખી અને બચાવવા આવતા વ્યક્તિ ના જે હાલ કર્યા જુવો વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અવાર નવાર સોસિયલ મિડીઆ પર અનેક વિડીઓ વાયરલ થતા થતા હોય છે ત્યારે તાજેતર મા એક વિડીઓ ખુબ વાયરલ થય રહ્યો છે જેમા એક મહીલાની પાંછળ એક આખલો પડી ગયો છે. ચાલતી જતી મહીલા પર કાળ બની ને આ આખલો પડી ગયો છે 

વિડીઓમા આપ જોઈ શકો છો કે એક મહીલા ખાલી રોડ પર ચાલીને જઈ રહી છે ત્યારે અચાનક એક આખલો આવી ચડે છે અને આખલો ભયંકર રીતે મહીલા પર હુમલો કરે છે જયારે મહીલાને બચાવવા એક અન્ય યુવક આવે છે પરંતુ યુવક ની કોશીશ નાકામ તો રહે છે સાથે એનો જીવ પણ જોખમ મા મુકાઈ જાય છે.

કારણ કે આખલો અચાનક તેના પર હુમલો કરે છે ત્યારે મહીલા માંડ ઉભી થય ને તે અન્ય વ્યક્તિ ને બચાવવા જાઈ છે ત્યારે ફરી આ આખલો તે જ મહોલા ની પાછળ પડી જાય છે અને મહીલા ત્યા થી ભાગી ને બચવા મા સફળ રહે છે. આ ઘટના તેલંગાણા ની હોવાનુ માલુમ પડયું છે અને આ આખલા એ એવુ ભયાનક સ્વરુપ ધારણ કર્યુ હતુ કે કુલ 6 લોકો ને ઈજાઓ પહોંચાડી છે.

આવી અનેક ઘટના ચ ગુજરાત મા પણ બની છે થોડા મહીના અગાવ જ ભાવનગર મા એક વ્યકિત ને આખલા એ અડફેટે લેતા જીવ ગુમાવવા નો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!