ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંઘનો કથિત અશ્લિલ VIDEO વાયરલ, રડતાં રડતાં અભિનેત્રીએ કરી કબૂલાત
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાનો ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે, વાયરલ થનાર વીડિયો વ્યક્તિના જીવનને સફળ બનાવી શકે છે અને જીવન બરબાદ પણ કરી શકે છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અક્ષરા સિંહનો MMS વીડિયો લીક થવાની ઘટના સામે આવી છે, ત્યારે અભિનેત્રીનો રડતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી વીડિયો અંગે કબૂલાત કરી છે, ત્યારે આપણે જાણીએ કે આખરે અભિનેત્રીનો વાયરલ થયેલ વીડિયોની હકીકત શું છે?
સોશિયલ મીડિયામાં દીવસેને દિવસે વીડિયો વાયરલ થતા હોય છે, હાલમાં જ કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાનો એક MMS વીડિયો લીક થયો હતો અને આ ઘટના બાદ તાત્કાલિક જ અંજલિએ સાફ કહી દીધું હતું પરંતુ લોકો આ વાતને માની નથી રહ્યા. આ ઘટના હજું શાંત નથી થઈ ત્યાં ફરી એકવાર એમ એમ એસ સામે આવી ગયો છે.આ વીડિયો વાયરલ થતાની સાથે જ અક્ષરા સિંહનો બીજો એક રડતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અભિનેત્રી પોતાની આપવીતી લોકો સક્ષમ જણાવી છે.
આ વીડિયો અંગે કબુલાત તો કરી છે પરંતુ સાથો સાથ એવી હકીકત સામે આવી છે કે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. વાત જાણે એમ છે કે, આ વીડિયોમાં અક્ષરા એ કહ્યું છે કે,તેને નિશાનનો બનાવીને કોઈ ફેક ન્યૂઝ ચલાવી રહ્યો છે.અને કોઈ પર કટાક્ષ કરતાં કહે છે કે જો તમે મોટા છો તો તમારા કામથી પણ મોટા બનો. આ તમામ ઘટનામાં સૌથી ચોંકાવનારી અને રસપ્રદ વાત એ છે.
હાલમાં જે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કથિત વીડિયો બે વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે.આ વીડિયો જ્યારે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે, અભિનેત્રી આ વીડિયોમાં હાથ જોડીને કહી રહી છે કે તેને મને હેરાન કરી છે. હાલમાં જ વીટીવીનાં અહેવાલ પ્રમાણે અમે આપને જણાવીએ કે, એક યુટ્યુબ ચેનલે દાવો કર્યો હતો કે આ MMS વિડિયો અક્ષરા સિંહનો છે અને એ પછી એમનો MMS વીડિયો વાયરલ થયો હતો. ખરેખર સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકોની જિંદગી બરબાદ થતા વાર પણ નથી લાગતી. આ પહેલી એવી ઘટના નથી.
આ પહેલા પણ અનેક વખત ભોજપુરી અભિનેત્રીઓના એમએમએસ વાયરલ થયેલા છે અને આવી ઘટનાઓ બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ બની છે, પરંતુ મોટેભાગે આ વાયરલ વીડિયો અંગે કોઈ પુષ્ટિ મળતી નથી અને ખરેખર આ વીડિયો કોનો છે સાબિતી કે કબૂલાત થતી નથી અને આખરે આ વીડિયો વધુ ને વધુ વાયરલ થાય છે અને સમય જતાં લોકો ભૂલી જાય છે પરંતુ સોશિયલ મીડિયામાં ક્યારે કઇ વસ્તુઓ ફરી લોકો સમક્ષ આવે એ કંઈ નક્કી ન કહી શકાય.