અલ્પાબેન તેમના જીવન સાથી ઉદય ગજેરા સાથે આ ખાસ જગ્યા પર હનીમુન માટે ગયા ! જુવો ખાસ તસવીરો અને વિડીઓ
ગુજરાટના લોકપ્રિય ગાયક કલાકાર અલ્પાબેન પટેલ જ્યારથી પ્રભુતામાં પગલાં માંડ્યા છે, ત્યારથી તેમના ચહેરાનો નિખાર વધુ નીરખી આવ્યો છે,હાલમાં જ તમે તેમના ઇન્સ્ટામાં જ્યારે ફોટોઝ જોશો ત્યારે તમને ખ્યાલ હશે કે, સેથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને ચહેરા પર એક નવવધૂનો શરમાળ અને તેમનું હળવું સ્મિત તેમની સુંદરતામાં વધારો કરે છે.આપણે જાણીએ છે કે, લગ્ન બાદ પહેલીવાર અલ્પાબેન પટેલ એ શિવરાત્રીમાં મેળા દરમિયાન લક્ષમણ બારોટના ઉતારમાં ભજનની રમઝટ બોલાવી હતી. ત્યારે તેઓની તસ્વીરો વાયરલ થઈ હતી. ત્યારે ફરી એક વખત અલ્પાબેન પટેલના હમીમુનનિ તસવિરો વાયરલ થઈ રહી છે.
આપણે જાણીએ છે કે, 17 ફેબ્રુઆરીનાં રોજ અલ્પાબેન પટેલ એ ઉદય ગજેરા સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને અલ્પાબેન પોતાના લગ્નજીવનની શરૂઆત કરેલ. ત્યારે હાલમાં જ લગ્નબાફ તેઓ હમીમુન પર પહોંચી ગયા છે. ત્યારે તેમને હનીમૂનની તસ્વીરો અપલોડ કરી છે. આ તસવીરો જોઇને સૌ કોઈ બંનેની જોડીના વખાણ કરી રહ્યા છે.જેમાં કલાકારો થી લઈને તમામ ચાહક વર્ગ અલ્પા બેન પટેલ અને ઉદય ગજેરા વિશે અવનવી વાતો કરી રહ્યા છે. ખરેખર અલ્પાબેનની સુંદરતા નિહાળીને કોઈપણ તેમનામાં મોહી જાય.
હવે તમે એ તો જાણો છો કે, અલ્પાબેન પટેલના લગ્ન ખૂબ જ જાજરમાન રીતે થયેલ હતા. જેમાં ગુજરાતી કલાકારો થી લઈને અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. હવે જેમનાં લગ્ન જો આટલા જાજરમાન હોય તો, વિચાર કરો કે તે હનીમૂન મનાવવા માટે ક્યાં ગયા હશે? તમે વિચારતા જ રહી જશો પરતું અમે આપને જણાવશું કે, આખરે તેઓ બંને હનીમૂન મનાવવા માટે ક્યાં ગયા છે. ભાગ્યે જ કોઈને આ વાતની ખબર હશે. અમે આપને જણાવીએ કે, અલ્પા અને ઉદય ગજેરા પોતાનું હનીમૂન મનાવવા માટે અદમાન નિકોબાર આઇલેંડ પસંદ કર્યું છે.
તમે આજની અપલોડ કરેલી તસ્વીરોમાં જોઇ શકો છે કે, આજે તેઓ બંને સેક્યુલર જેલ ની મુલાકાત લીધી હતી અને બંને એ શહીદ સ્મારક પાસે તસ્વીર પડાવેલ છે.જેમાં ઉદય ટિશર્ટ અને બ્લુ જીન્સ જ્યારે અલ્પાબેન યલો કલરના સ્કર્ટ અને જીન્સ પહેરલ છે.જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ સિવાય ત્યાં આવેલ દરિયામાં એક ખૂબ જ સુંદર રિલ્સ બનાવી છે,જેમાં સાગર કે કિનારે સોંગ રાખવામાં આવ્યું છે. જ બને એકબીજાનો હાથ પકડી ચાલી રહ્યા છે.
ખરેખર તેમના સૌ કોઈ ચાહકો તેમની પળેપળની ખબર જાણવા માંગતા હોઈએ છીએ. તેઓ એ આઇલેન્ડ પર પહોંચતા પહેલા એરપોર્ટ અને એરલાઇન્સમાં પોતાની સ્ટોરી મૂકી હતી અને તે જોઈને લાગતું હતું કે, બંને હનીમુન પર જઇ રહ્યા છે. હજુ આજે તેમનો પહેલો દિવસ છે, આ આઇલેન્ડ અતિ સુંદર અમે રમણીય છે, ત્યારે અહીંયા આવેલ દરેક સ્થાનોની મુલાકાત લેશે અને બંને એકાંતમાં પોતાનો અંગત સમય વિતાવશે અને પ્રેમભર્યા પળોને કેદ કરીને તેમના ચાહક વર્ગ સુધી શેર કરશે. હજુ તેઓ પોતાની હનીમૂન ટ્રીપની તસ્વીરો પોસ્ટ કરતા રહેશે, જેના દ્વારા પળેપળની ખબર આપણને સૌને મળતી રહેશે. એ વાત નક્કી છે કે, ભાગ્યે જ કોઈ ગાયક કલકાર લગ્ન પછી આ જગ્યાએ હનીમૂન મનાવવા ગયા હોય.
View this post on Instagram