ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે પોતાના ઘર આંગણે નાની નાની દીકરીઓને કરાવ્યું ભોજન અને આપી આ ખાસ ભેટ, જાણીને તમે પણ વખાણ કરશો….
ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે પોતાના ઘર આંગણે લક્ષ્મીજી રૂપી દીકરીઓને ભોજન કરાવ્યું અને સૌથી ખાસ વાત એ છે કે આ તમામ દીકરીઓને અલ્પાબેન પટેલે ખાસ ભેટ આપી છે. ખરેખર અલ્પાબેન પટેલનું આ કાર્ય ખૂબ જ વખાણવા લાયક છે. અલ્પાબેન પટેલે સોશિયલ મીડિયા પર ખાસ વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, અલ્પાબેન પટેલના ઘરે નાની બાળાઓને ભોજન કરાવમાં આવ્યું હતું.
અલ્પાબેન પટેલે આ તમામ દીકરીઓને ખાસ ભેટ આપી છે અને સાથે કેપશનમાં લખ્યું છે કે, ગયા વખતે પાણીની બોટલ આપી હતી હવે સ્કૂલે જવાની તૈયારીઓ થાય છે એટલે આ વખતે Foldable study table આપ્યા જે બહુ જ કામ લાગશે. એમને જ્યાં લખવું વાંચવું હશે ત્યાં આરામથી બધુ કરી શકશે. દિકરીયું ખુબ રાજી થઈ બસ હું આપની સામે એ ખુશી વ્યક્ત કરું છું. જય ખોડિયાર.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અલ્પાબેન પટેલ ખુબ જ સરળ અને નિખાલસ સ્વભાવ વાળા છે તેમનું જીવન સંપૂર્ણ રીતે સાદગીથી ભરેલું છે. અલ્પાબેન પટેલે પોતાના જીવનમાં તથા પરિશ્રમ થકી સફળતા પ્રાપ્ત કરે છે અને આ સફળતા દ્વારા જ તેમને દેશ વિદેશમાં પોતાની અનોખી નામના ધરાવે છે, ખરેખર અલ્પાબેન પટેલ ના જીવન આપણે સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. અલ્પાબેન પટેલ ના જેટલા પણ વખાણ કર્યા તે એટલા ઓછા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.