ગુજરાત લોકપ્રિય ગાયક કલાકાર અલ્પાબેન પટેલ એ લાખો રુપીઆ ની આલીશાન કાર ખરીદી….. જુઓ ખાસ તસવીરો
માં નવરાત્રિના શુભ અવસર ચાલી રહ્યો છે ત્યારે અનેક લોકો આ અવસરનો લાભ લેવા માટે અવનવી વસ્તુની ખરીદી કરે છે ત્યારે હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે પર નવરાત્રીના શુભ અવસરે ખૂબ જ આલીશાન અને સુંદર કાર ખરીદી છે આ કારની તસવીરો તેમને સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે.

આ તસવીર અપલોડ કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અનેકવાર અલ્પાબેન પટેલે સુંદર અને કાર ખરીદી છે ત્યારે આ કાર તેમના કલેક્શનમાં વધુ એક ઉમેરો થશે. જણાવ્યા કે આ કઈ કંપનીની કાર છે તેમ જ આકારની કિંમત શું છે અને હાલમાં અલ્પાબેન પટેલ શું કરી રહ્યા છે એ તમામ વિગતો અમે આપને આ બ્લોકમાં જણાવીશું.

આપણે જાણીએ છીએ કે અલ્પાબેન પટેલે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યું છે તેમની 0 માંથી સર્જન કર્યું છે અને આજે ગુજરાતના લોકપ્રિય ગાયકા તરીકે નામના મેળવી છે અને આ દરમિયાન તેમણે પોતાના જીવનમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે છે અનેક આલિસ્તાન કારો તેમજ સુંદર મજાનું ઘર સહિત અનેક સંપત્તિ વસાવી છે.

તસવીર અપડેટ કરે છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અલ્પાબેન પટેલ પોતાના પરિવાર સાથે નવી કારની ચાવી રિસીવ કરી રહ્યા છે. પરિવાર જન્મે સાથે મળીને આકારનું ખૂબ જ ભાવભરી સ્વાગત કર્યું છે અને તમે તસવી માં જોઈ શકો છો કે અલ્પાબેન પટેલ ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને આ તસ્વીરોને જોઈને તેમના ચાહકોએ પણ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી છે જેથી હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અલ્પાબેન પટેલ ની ચર્ચા થઈ રહી છે.

આ તસવીરો પોસ્ટ કરતા ની સાથે સુંદર મજાનું લખ્યું છે તેમાંથી જણાવ્યું છે કે બાઈકથી fortuner સુધીની સફર.. ખોડીયાર ની કૃપા માતા પિતા ના આશીર્વાદ દિલથી કરેલી કોઈની પ્રાર્થના અને આપ સૌના પ્રેમનું પરિણામ પડ્યું છે દિલથી હું ખૂબ આભારી છું. આ કારની કિંમત 33 લાખ થી લઈને 51 સુધીની છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
