Gujarat

ગુજરાતી લોક ગાયક અલ્પાબેન પટેલે રક્ષાબંધન ની ઉજવણી કરી વિડીઓ પોસ્ટ કર્યો ! જુઓ વિડીઓ

આજે ભાઈ બહેન નો સૌથી મોટો પર્વ એટલે રક્ષાબંધન આજે ગુજરાત અને દેશ મા ઘણો ઉત્સાહભેર આ તહેવાર ઉજવણી કરવા મા આવી રહ્યો છે કારણ કે ગયા વર્ષે કોરોનાના કારણે અનેક તહેવારો ની ઉજવણી શક્ય નહતી બની ત્યારે હવે કોરોના ઓછો થતા ફરી તહેવારો ની ઉજવણી શકય બની છે.

ત્યારે ગુજરાતના અનેક કલાકારો અને સ્ટારો અને રાજનેતાઓ પણ રક્ષાબંધન પર્વ ની ખાસ ઉજવણી કરી રહ્યા છે ત્યારે લોક ગાયક ગીતાબેન રબારી એ સેના ના જવાનો ને રાખડી બાંધી અનોખી રીતે ઉજવણી આ ઉપરાંત અલ્પાબેન પટેલે પણ પોતાના ભાઈ ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી.

અલ્પાબેન પટેલે પોતાના ભાઈ ને રાખડી બાંધતા એક ખાસ વિડીઓ પોસ્ટ કર્યો હતો જેમા તેપો પોતાના ભાઈ ની આરતી ઉતારતા નજરે પડે છે અને પોતાના ભાઈ ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Alpa Patel (@alpapatel.official)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!