Gujarat

અંબાલાલ પટેલે માવઠા ને લઈને મોટી આગાહી કરી ! ગુજરાત ના આ જીલ્લાઓ મા

આ વર્ષ એ ચોમાસું એક દમ અલગ રહ્યુ શરુવાત મા સારો વરસાદ અને બાદ મા વરસાદ નહોતો આવ્યો અને ખેડુતો ના ઘણુ નુકશાન થયુ હતુ જયારે ચોમાસા ના અંતીમ ચરણ મા વારસાદ આવતા જળાશયો મા પાણી ની આવક થઈ હતી જયારે હવે શિયાળો બેસી ગયો છે ત્યારે થોડી ઠૂડી ની અસર પણ વરતાઈ રહી છે ત્યારે હાવામાન વિભાગે અને અંબાલાલ પટેલે માવઠા ની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે બંગાળના ઉપસાગરમાં વારંવાર હવામાન હળવા દબાણ સક્રિય થવાની ચક્રવાત સક્રિય થશે.જેની અસર વાતાવરણ પર પડશે અને શિયાળામાં અષાઢી માહોલ સર્જાય શકે છે. અંબાલાલ પટેલે નુ માનવુ છે કે ભેજ વાળા પવનને લીધે ભારે માવઠાની શકયતા રહેશે. 7 અને 8 નવેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે કમોસમી વરસાદની શકયતા છે.

જયારે નવેમ્બર મા 12 થી 16 નવેમ્બર વચ્ચે માવઠુ થાવાની શક્યતા છે પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા, સમી,હારીજ , અમદાવાદ, ગાંધીનગરમાં માવઠા થવાની શકયતા રહેશે.આ ઉપરાંત હવામાન ખાતા એ પણ માવઠા ની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સક્રિય વેલ માર્ક લો પ્રેશર પર મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.વેલ માર્ક લો પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશન બનવાની શકયતા છે.ડિપ્રેશન બન્યા બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!