અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને ભારે મોટી આગાહી, કહ્યું આ તારીખથી ગુજરાતમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ, જાણી ક્યાં ને ક્યારે…
ગુજરાતમાં 17 જૂનથી ચોમાસુ સક્રિય થવાના સમાચાર સામે આવ્યા ત્યારે હાલમાં ફરી એકવાર વરસાદને લઈને અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં નોંધાયો છે.
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થયું છે અને આજે રાજ્યના સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે, તેમના કહેવા મુજબ અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહી છે. જેના કારણે આજથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જેથી આજથી 22 તારીખ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.