અંબાલાલ પટેલની ઓગસ્ટ માસની લઈને કરી દીધી ભારે આગાહી!! આ તારીખથી ભારે વરસાદ અને 100 કિમિની ઝડપે પવન ફૂંકાશે…
ગુજરાત રાજ્યમાં હાલ બે દિવસથી વરસાદે લોકોને રાહતના શ્વાસ આપ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગયા અઠવાડિયામાં જે પ્રકારે વરસાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસ્યો હતો તે પ્રકારે તો લાગી જ રહ્યું હતું કે આવોને આવો વરસાદ રહ્યો તો સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું સર્જન થશે પરંતુ હાલ વરસાદના જોરમાં ઘટાડો થયો છે,એવામાં હાલ આવનાર દિવસો માટે અંબાલાલ પટેલ દ્વારા ફરી ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે.(Gujarat)
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ પર મેઘરાજા સારા મહેરબાન થયા હતા, જેમાં સૌરાષ્ટ્રના(saurastra varasad) જૂનાગઢમાં તો જાણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું હતું જેથી જૂનાગઢના અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ફરી વળતા લોકોનું જનજીવન પણ ઠપ થયું હતું,એવામાં અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત આગાહી કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલે(ambalal patel)જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં હજુ આનાથી સારો વરસાદ પડી શકવાની સંભાવના રહેલી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ(ambalal patel agahi 2023) પટેલ દ્વારા જણાવામાં આવી રહ્યું છે કે આવનારી 26 જુલાઈના રોજ ઓરિસાના દરિયાની અંદર ભારે ડીપ ડિપ્રેશન સક્રિય થશે જેના પગલે દેશના પશ્ચિમ ભાગોની અંદર 26થી28 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના છે જ્યારે મુંબઈની અંદર તો ભારે થી અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ(ambalal patel agahi gujarat) દ્વારા કરવામાં આવી રહી છે, એટલું જ નહીં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે આવનારી 27 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધી ગુજરાતના દક્ષિણ તથા સૌરાષ્ટ્રના અનેક એવા ભાગોમાં વરસાદની સંભાવના કરવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનાના પેહલા જ સપ્તાહની અંદર મહેસાણા તથા અરવલ્લીમાં વરસાદ થશે.
એટલું જ નહીં અંબાલાલ પટેલ દ્વારા એમ પણ જણાવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ભારે વરસાદને પગલે નર્મદા નદી તથા અનેક ડેમોમાં પાણીનું જળસ્તરમાં ખુબ વધારો થઇ શકે છે, અંબાલાલ પટેલે આગળ પોતાની આગાહીની અંદર એમ પણ જણાવી દીધું હતું કે ભારે વરસાદની સાથો સાથ બંગાળના ઉપસાગર તેમ જ અરબસાગરમાં 100 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ગુકાય શકે છે.