Gujarat

અંબાલાલ પટેલે ગરબા ખેલૈયાઓનો મૂડ બગાડી નાખે તેવી આગાહી કરી દીધી ! નવરાત્રીની આ તારીખોમાં ગુજરાતમાં થશે વરસાદ..

નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હાલમાં જ
અંબાલાલ પટેલે ગરબા ખેલૈયાઓનો મૂડ બગાડી નાખે તેવી આગાહી કરી દીધી ! નવરાત્રીની આ તારીખોમાં ગુજરાતમાં થશે વરસાદ. ચાલો અમે આપને જણાવીએ કે આખરે અંબાલાલ પટેલે શું મોટી આગાહી કરી છે.

હાલમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે જેથી ખેલૈયાઓ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે, કારણ કે 15 તારીખથી નવરાત્રી શરૂ થાય છે જેથી આગામી 9 દિવસોની વચ્ચે જ વરસાદને લઈને આગાહી કરી છે, ચાલો અમે જણાવીએ કે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે?

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી તા. 17થી 20 ઓક્ટોબરમાં ભારે વાવાઝોડું સર્જાશે. જે 18થી 24 તારીખમાં સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે. આ વખતે અલનીનોની અસર રહેશે તો શિયાળો હુંફાળો રહેશે.

આગાહીમાં દિવસોમાં ઉત્તર અને મધ્યગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 16 થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 

તો નવરાત્રિમાં વરસાદની આગાહી વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, 17 ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે

આસામના આ સૂકા અને ઠંડા પવનો ભટકાઇ પડે છે. જેના કારણે ખબર લઇ નાંખે તેવા ચક્રવાત થશે. તા 10 પછી વાવાઝોડું ઉલટાતું જશે તેમ તેમ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનતા જશે.ત્યારે સૌ ગુજરાતીઓ માટે આ એક ખૂબ ઇ ખરાબ સમાચાર છે. હવે જોવાનું એ રહ્યું કે નવરાત્રીના દિવસો કેવા વીતે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!