આ વર્ષે હોળીકા દહનને લઈને આંબાલાલ પટેલ કરી ચોંકાવનારી આગાહી! મુહૂર્ત ન હોવા છતાં પણ…
આજે હોળીનું પાવન પર્વે છે, ત્યારે આપણી હિન્દૂ પરંપરા મુજબ હોળીની જાર દ્વારા નક્કી કરવામાં આવે છે કે, આવનાર વર્ષ કેવું રહેશે. આજ રોજ હોળીનાં પાવન પર્વે આંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે, ત્યારે ચાલો અમે આપને એક મહત્વની વાત જણાવીએ.હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ કાર્યના પ્રારંભ પહેલા મુહૂર્ત જોવામાં આવે છે.
સારા મુહૂર્તમાં કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે. હોળી પગટાવવા પણ મુહૂર્ત જોઈને પગટાવવામાં આવે છે. જાણવા મળ્યું છે કે, હોળીના દિવસે હોળી પ્રગટાવવા માટે મુહૂર્ત સારું નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જ્યોતિમાં પણ સારું જ્ઞાન ધરાવે છે. હવામાન નાં જ્ઞાની અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વિષ્ટિ પુરી થાય ત્યાર પછી હોળી પ્રગટાવવાનું મુહૂર્ત આપવામાં આવે છે.
આ વર્ષે વિષ્ટિકરણ બપોરના 1.30 કલાક થી રાત્રે 1.13 મિનિટ સુધી વિષ્ટિ છે. હોળી સૂર્યાસ્ત બાદ 96 મિનિટ પવન જોવામાં આવતો હોય છે.અને પવનની દિશાથી ચોમાસાનું કેવું રહેશે તેનું અનુમાન લગાવતા હોય છે.આ વખતે હોળીના દિવસે વિષ્ટિકરણમાં હોળી પ્રગટાવી પડશે કારણકે 18 પૂનમ આવે વિષ્ટિ કરણના કંઠમાં હોળી પ્રગટાવવા થી તેનું ફળ સારું ગણાતું નથી.
યુદ્ધ તેમજ જગતમાં માનવ મુત્યુ વધે.અને હોળીનું મુહૂર્ત સારું ન હોવા છતાં પગટાવવી પડશેહોળી ચંદ્ર પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં છે.એટલે વરસાદ સારો થાય હોળીની રાત્રીએ ચાર પહરમાં શિયાળ બોલે તો વરસાદ સારો થાય.હોળી ઉનાળાનો મુખનો તહેવાર ગણાય. હવે જોવાનું રહ્યું કે, આવનાર સમયમાં વર્ષ કેવું રહેશે. હોળીનું પાવન પર્વ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે.