Gujarat

અનીલ અંબાણીના ભવ્ય લગ્ન યોજાયા ! મુકશે અંબાણી ના પરીવાર માથી કોણ કોણ હાજર રહયું , જુવો તસ્વીરો

હાલ લગ્ન ની સીઝન ચાલી રહી છે ત્યારે અનેક સેલિબ્રિટીઓ પણ લગ્ન કરી રહ્યા છે ત્યારે વિશ્વ મા ધનીક માણસ ની યાદી મા.નામ ધરાવતાં મૂકેશ અંબાણી ના ભાઈ અનિલ અંબાણીના દિકરા અનમોલ અંબાણી ના પણ રવીવારે ભવ્ય લગ્ન યોજાયા હતા. અનમોલ અંબાણી ના લગ્ન કૃશા શાહ સાથે થયા હતા જેમા કૃશા શાહ લાવ પાનેતર મા ખુબ સુંદર લાગી રહી છે જયારે અનમોલ અંબાણી સફેદ શેરવાની મા દેખાઈ રહ્યા છે.

અનમોલ અંબાણી ટીના અંબાણી અને અનિલ અંબાણી નો દીરકો છે જેણે થોડા મહીના પહેલા જ કૃશા શાહ સાથે સાદાઈ થી પરીવાર ના સભ્યો ના હાજરી મા સગાઈ કરી હતી જ્યાર બાદ બન્ને ની રીંગ સેરમની ની તસવીરો સોસિયલ મીડીયા પર વાયરલ થય હતી જયારે હવે બન્ને રવીવાર લગ્ન ના બંધન મા બંધાવા હતા અને આ અગાવ પીંઠી અને લગ્ન ની અન્ય વિધી ની તસવીરો પણ સામે આવી હતી.

તારીખ 18 ફેબ્રુવારી ના રોજ મહેંદી ની સેરમની ની યોજાઈ હતી અને 19 ફેબ્રુઆરી 2022ના રોજ હલ્દી રસમનું આયોજન કરવામાં આવ્યું હતું સિવાય કૃશા શાહની હલ્દી અને ચૂડા સેરેમનીની તસવીરો પણ બહાર આવી છે. અનમોલ અને કૃશા ના લગ્ન ની તસવીરો અનેક Instagram અકાઉન્ટ પર જોવા મળી હતી જેમા બન્ને કપલ ખુબ સુંદર દેખાઈ રહ્યા હતા અને હાથ મા હાથ નાખી ડાન્સ પણ કર્યો હતો.

જો કૃશા ની વાત કરવામા આવે તો તે Dyco નામની સંસ્થાની ક્રિએટર અને ફાઉન્ડર છે. અને કૃશા શાહ lovenotfear નામથી મેન્ટલ હેલ્થ અવેરનેસ કેમ્પેન ચલાવી રહી છે. અનમોલ અંબાણી અને કૃશા શાહ બન્ને લાંબા સમય થી બન્ને ડેટ કરી રહ્યા હતા જયારે હવે તો આખરે લગ્ન ના બંધન મા બંધાયા હતા.

અનમોલ ના લગ્ન પ્રસંગ મા અનેક લોકો ની હાજરી જોવા મળી રહી છે ત્યારે અમુક તસવીરો વાયરલ થય છે જેમા નીતા અંબાણી તેના દિકરા આકાશ અને દિકરી ઈશા સાથે જોવા મળી રહ્યા છે પરંતુ આ બાબતે કોઈ ઓફીયલ જાણકારી મળી શકી નથી કે લગ્ન મા કોણ કોણ હાજર રહયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!