મુકેશ અંબાણી ના ઘરે 600 નોકરો કામ કરે છે. નોકરો અને રસોયા નો પગાર જાણી ને ચોંકી જશો ! જાણો પુરી બાબત…
તમે કોઈ એ ક્યારેય વિચાર્યું દેશના સૌથી વ્યક્તિ મુકેશનાં ઘરમાં કામ કરતાં નોકરોને કેટલો પગાર મળતો હશે અને કેવી રીતે પસંદગી થાય છે? મુકેશ અંબાણીના નોકરોની સેલરી લાખોમાં છે અને ત્યાં પસંદગી પામવી સરળ નથી. આગળ વાંચો કેવી રીતે થાય છે અંબાણીના ઘરે નોકરોની પસંદગી.ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, મુકેશ અંબાણીના ઘરમાં કામ કરતા નોકરોને અંબાણી કેટલો પગાર ચૂકવે છે.
27 માળનાં આલીશાન ઘરમાં મુકેશ અંબાણીના ઘરે 600 નોકરો છે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા દુનિયાના સૌથી મોંઘા મકાનોમાંથી એક છે. જો કે, ત્યાં અંદર પહોંચવું સરળ નથી.મુકેશ અંબાણીના ઘરે કામ કરવા માટે એક નહીં અનેક યોગ્યતા હોવી જરૂરી છે. સામાન્ય રીતે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આપવું પડે છે તેમ જ અહીં પણ ટેસ્ટ લેવામાં આવે છે. એક કંપની પહેલા નોકરોનો ઈન્ટરવ્યૂ લે છે.
ત્યાર બાદ લેખિત પરીક્ષા યોજાય છે. આ પરીક્ષા પાસ કરનારને નેક્સ્ટ રાઉન્ડમાં મોકલવામાં આવે છે. આમાં પસંદગી થાય તો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નાદુરસ્ત હોય તો તેને નોકરી નથી મળતી. ઘરમાં એક નોકરને દર મહિને 2 લાખ રૂપિયા પગાર મળે છે. જે તેમની જવાબદારી પ્રમાણે ઓછી-વધારે થઈ શકે છે. આ ઉપરાંત નોકરોને વીમા જેવી સુવિધા પણ મળે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
