Entertainment

અબજોની સંપત્તિ ધરાવતા અમીતાબનો પરિવાર અતિ ગરીબીભર્યું જીવન જીવે છે,જાણો કેમ મદદ નથી કરતા..

જીવનમાં દરેક વ્યક્તિને દરેક સુખ નથી મળતું. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોઈના ભાગ્યના પૈસા હોય છે તો કોઈના ભાગ્યમાં કંઈ જ નથી હોતું. આજે અમે આપને બોલોવુડનાં બાદશાહ વિશે જણાવીશું કે, જેમનો પરિવાર નો સભ્ય ગરીબીમાં જીવન વિતાવી રહ્યું છે. હવે વીચાર કરો કે જેમની પાસે પૈસા નો ભંડાર છે એ વ્યક્તિનાં પરિવારનાં સભ્ય ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવે છે.

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 400 મિલિયન ડોલર જેટલી છે. પોતાના કરિયરમાં 220 થી વધુ ફિલ્મો કરનાર અમિતાભ બચ્ચને વર્ષ 1969માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પણ, અમે વાત કરી રહ્યા છીએ બચ્ચન પરિવારના એવા સગા-સંબંધીઓની કે જેઓ રોજી-રોટી માટે સંઘર્ષ કરી રહ્યા છે. કદાચ તમારા મનમાં આ પ્રશ્ન થઈ રહ્યો હશે કે, અમિતાભનાં કુટુંબમાં તો બધા જ કરોડપતિ છે, તો તેમના પરિવારમાં એ સભ્ય કોણ છે જે ગરીબાઈમાં જીવન વિતાવી રહ્યા છે.

હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમિતાભ બચ્ચનની ફઇના દિકરા અનુપ રામચંદ્ર વિશે. અનુપ રામચંદ્ર સાથે બચ્ચન પરિવારનો સંબંધ ખાસ છે એમ છતાં રામચંદ્ર આજે ગરીબી ભર્યું જીવન જીવે છે. અનુપ રામચંદ્રનું કુટુંબ પહેલા થોડું પૈસાદાર હતા પરંતુ સમય સંજોગો બદલાતા એક-એક પૈસા માટે મોહતાજ થઈ ગયું. અમિતાભ બચ્ચન અને અનુપ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છેત્યારે આ જ કારણે તેમના વચ્ચે કોઈ સંબધ નથી.

હાલમા વિવાદને કારણે બન્ને પરિવાર દૂર થયા છે. અનુપ અભિષેક બચ્ચનનાં લગ્નમાં પણ નાં આવેલજે માટે અનુપે પૈસાની તંગીનું કારણ જણાવ્યું હતું. અનુપ અને એમની પત્ની મૃદુલા અમિતાભ બચ્ચનનાં કટઘર સ્થિત મકાનમાં રહે છે. અનુપનાં કહ્યા મુજબ, આ મકાન એમનાં પૂર્વજોનું છે, જેને કારણે અમિતાભ અને અનુપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જોકે, અમિતાભ બચ્ચને અનુપનાં પરિવારથી દુર રહેવાનું સ્પષ્ટ કારણ નથી જણાવ્યું નથી. ખરેખર આ વાત આશ્ચય જનક છે. આવા કલાકારોના પરિવારમાં મનભેદ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!