ભાવનગરમાં ૧૮ વર્ષની યુવતીનું અચાનક થયું મોત, સવારે ઉઠતાં જ મૃત હાલતમાં મળી , જાણૉ પૂરી વાત
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે હાર્ટ એટકના કારણે રોજ મોતની 3થી વધુ ઘટના બની રહી છે. આજ રોજ વધુ એક ભાવનગર જિલ્લાના દેવલી ગામે હાર્ટ અટેકનો બનાવ બન્યો છે.
એબીપી મીડિયા દ્વારા જાણવા મળ્યું કે ભાવનગરના તળાજા તાલુકાના નવા દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેક કારણએ જિજ્ઞા બારૈયા નામની યુવતી ખેતરે વાવેલ શીંગ કાપીને પરત ધરે આવી હતી અને માતાને કહ્યું હતું કે, ભવાઈ જોવા જવાનું છે તો પહેલા થોડો આરામ કરી લઉં, બાદ ઊંઘમાં યુવતીનું હદય બંધ પડી ગયું હતું.
આ દુખદ ઘટનાને કારણએ પરિવારમાં પણ 18 વર્ષની દીકરી જિજ્ઞાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબ ડૉક્ટરે જણાવતા પરિવાર પણ અચંબામાં પડી શોક મગ્ન છે. .ખરેખર આ બનાવના પગલે પરિવારમાં ભારે શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ