Gujarat

તારું ગમતું માખાણ ભજન બાદ આ ભજન મંડળીએ ગાયું વધુ એક સરસ ભજન!! “કાનાને માખાણ ખવડાવો કાનો મૂડમાં… જુઓ વિડીયો

ગુજરાતી સત્સંગ ભજન કીર્તન મંડળની મહિલાઓએ દ્વારા અવનવા ભજન કીર્તન ગાવામાં આવે છે, તમામ મહિલાઓએ શ્રી કૃષ્ણ ભગવાનનું એક સુંદર ભજન ગાયેલું અને આ ભજન એટલું લોકપ્રિય થયું કે દેશ વિદેશમાં આ ભજન યુવાપેઢીમાં લોકપ્રિય થઇ ગયું. આ ભજન એટલે “તારું ગમતું માખણ લેવા હું તો અમુલ ડેરી ગાઓ, હું તો અમુલ ડેરી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ, આઈ. એમ વેરી વેરી સોરી કાન્હા તને ભૂલી ગઈ. આ ભજન ખુબ જ વાયરલ થયેલું અને સોશિયલ મીડિયામાં ગોપી મંડળની આ મહિલાઓ પણ લોકપ્રિય થઇ ગઈ.

ગુજરાતી સત્સંગ ભજન કીર્તન મંડળ નામના સોશિયલ મીડિયા પર અવનવા ભજન કીર્તનો આવે છે, ત્યારૅ હાલમાં ફરી એકવાર ભજન મંડળીની મહિલાઓએ આઈ.એમ વેરી વેરી સોરી કાના ભજનનું પાર્ટ 2 ગાયું છે. આ ભજનના શબ્દો આ પ્રમાણે છે. આવવામાં હું લેટ થઇ નથી… તારું માખણ હું લાવવાનું ભૂલી નથી…કાનાને માખણ આપો કાનો મૂડમાં નથી. હા. લમાં આ ભજન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. આ ભજનમાં, ગોપીઓ કૃષ્ણ ભગવાનને મનાવવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે કે તેઓ મોડા આવવા બદલ માફી માંગે છે અને તેઓ માખણ લાવવાનું ભૂલી નથી. તેઓ કૃષ્ણને માખણ આપવા વિનંતી કરે છે, પણ કૃષ્ણ મૂડમાં નથી.

આ ભજન પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. લોકો આ ભજનને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ગોપી મંડળના ગायनની પ્રશંસા કરી રહ્યા છે.ભજનના શબ્દો ખૂબ જ સરળ અને સુંદર છે. તેઓ સમજવામાં સરળ છે અને ગાવામાં પણ મજા આવે છે.ગોપી મંડળની મહિલાઓનો અવાજ ખૂબ જ મધુર અને સુરીલો છે. તેઓ ભજન ખૂબ જ ભાવથી ગાય છે. તેમજ ભજન કૃષ્ણ ભક્તિથી ભરપૂર છે. તે લોકોને કૃષ્ણ ભગવાન પ્રત્યે ભક્તિ અને પ્રેમ જગાડે છે.

“આઈ.એમ. વેરી વેરી સોરી કાન્હા” ભજનનો બીજો ભાગ ચોક્કસપણે સોશિયલ મિડિયામાં ધૂમ મચાવશે. આ ભજન ગોપી મંડળની મહિલાઓને વધુ પ્રખ્યાતિ અપાવશે અને ગુજરાતી ભજનો અને કીર્તનોને વધુ લોકપ્રિય બનાવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!