Gujarat

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ! હત્યાના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ, હત્યાનું કારણ જાણીને પગ તળે જમીન સરકી જશે…જાણો વિગતે

વિદેશ જવાની ઈચ્છા રાખનાર લોકો માટે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક ગુજરાતીઓ આજે કમાવવા માટે વિદેશ જાય છે પરંતુ કોઇ કારણોસર અનેક ગુજરાતીઓ વિદેશમાં પોતાનો જીવ ગુમાવી દે છે. આપણે જાણીએ છે જે અનેક દેશોમાં લૂંટ અને સામાન્ય બોલા ચાલી બાબતે પણ ગુજરાતીઓની હત્યા કરી દેવામાં આવે છે. હાલમાં જ આવો જ એક બનાવ ફરી બન્યો છે.

મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, અમેરિકનાં ઓકલાહોમાં શહેરમાં આ દુઃખદ ઘટના બની છે. પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે મૂળ બીલીમોરા ના હેમંત મિસ્ત્રીની વિદેશમાં હત્યા થઈ. કચરો ઉઠાવવાની નજીવી બાબતે રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ મોટલ માલિક પર કર્યો હુમલો. હુમલામાં માલિક નીચે પટકાતા બેભાન થતાં અને મગજ પર ગંભીર ઇજા થતા મોત નીપજ્યું.

સમગ્ર ઘટના સીસીટીવી માં ના હેમંત મિસ્ત્રીની વિદેશમાં હત્યા થઈ કેદ. તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા. પોલીસે આરોપીની કરી ધરપકડ. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે. અવાનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, જે ખરેખર દરેક ગુજરાતીઓ અને ભારતીયો માટે દુઃખદ દાયક અને ચેતવણી સમાન છે. ખરેખર આ ઘટનાને કારણે અનેક લોકોને આઘાત લાગ્યો છે અને લોકોને પોતાના જીવની ચિંતા થાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!