Gujarat

આર્મીમાં ફરજ બજાવતા જવાન શહિદ થતા પાર્થિવ દેહને વતન આવતા! અંતિમ યાત્રામાં હદય સ્પર્શી દ્ર્શ્ય…

કહેવાય છે ને કે દિવસે ને દિવસે અનેક જવાનોની શહિદ થવાની ખબર સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ ખંભાળિયાના સપૂત જબલપુરમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા જવાનનો પાર્થિવ દેહ વતન ખંભાળિયા લવાયો, સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ખૂબ જ હદયસર્પશી ઘટના બની છે. ચાલો આ ઘટના અંગે વધુ જાણીએ. આ ઘટના જાણીને તમારી આંખમાં આંસુઓ આવી જશે જ્યારે આ કરુણદાયક ઘટના ઘટી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હાલમાં જ ખંભાળિયાના સતવારા સમાજના વીર સપૂત સુબેદાર હરેશભાઈએ ભારતીની રક્ષા કાજે જબલપુરમાં શહીદી વહોરી હતી. સપૂત બે દિવસ પહેલા મધ્યપ્રદેશના જબલપુર ખાતે શહિદ થયા હતા.શહીદની ખંભાળીયા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

દેશની આર્મીમાં ફરજ બજાવતા ખંભાળિયાના ત્યારે તેમનો પાર્થિવ દેહ વતન ખંભાળીયા ખાતે લઈ આવવામાં આવ્યો હતો. ત્યારે શહીદના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરવામાં આવી હતી.ખંભાળિયાના વતની અને સતવારા સમાજના વીર સપૂત હરેશભાઈ સવજીભાઈ હડીયલ મધ્યપ્રદેશના જબલપુરમાં આર્મીમાં ફરજ બજાવતા હતા. ત્યારે ફરજ દરમિયાન તેઓ બે દિવસ પૂર્વે શહીદ થયા હતા.

ત્યારબાદ તેમના પાર્થિવ દેહને તેમના વતન ખંભાળીયા ખાતે લઇ આવ્યા હતા.અહીં નાંદલા સ્કૂલ કંડોળા રોડથી કામનાથ મહાદેવ પાસે આવેલા સ્મશાને તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો હતો. તેમની સ્મશાન યાત્રામાં સતવારા સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.દરેક લોકોની આંખમાં આંસુઓ આવી જશે. ખરેખર આ ઘટના દરેકના હદયને સ્પર્શી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!