ખુબ દુઃખદ ઘટના ! ઝઘડાના કારણે પત્ની નદી મા કુદી પડી અને તેને બચાવવા પતિ પણ નદી મા કુદી પડતા ડુબી જવાથી બન્નેનુ દર્દનાક મોત
જયપુરમાં શનિવારે સાંજે 4 વાગે એન્જિનિયર મહિલાએ દ્રવ્યવતી નદીમાં ઝંપલાવ્યું હતું. તેને બચાવવા માટે કમ્પાઉન્ડર પતિ પણ પાણીમાં કૂદી પડ્યો
Read More