Viral video

ગજબ હો બાકી! બનાવટી કપિરાજે કાકી સાથે એવો ખેલ કર્યો કે, કાકીના થયા બેહાલ! વિડીયો જોઈ પેટ પકડી હસશો…

સોશિયલ મીડિયા (Social media) પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમેં હસવું નહીં રોકી શકો. ખરેખર આ વીડીયો હાલમાં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને આ વીડીયો જોયા બાદ તમને પણ એ જુના દિવસો યાદ આવી જશે, જ્યારે તમે આવી જ રીતે કોઈ સાથે મજાક મસ્તી કરી હશે.

આ વીડીયો ખુબ જ રમુજી છે અને તમે વીડીયોમાં જોઈ શકશો કે, એક લગ્ન પ્રસંગ દરિમિયાન એક કાકી સોફા પર બેઠા છે અને તે પોતાના જ મનમાં ખોવાયેલ છે. આસપાસ શું ચાલે છે અને કોણ બાજુમાં કોણ છે તે પણ ખ્યાલ નથી અચાનક જ તમે વીડિયોમાં જોઈ શકશો કે એક મંકી મેન અચાનક ત્યાં આવૅ છે અને તે આવીને સોફાની ઉપર ચડી જાય છે.

જે રીત વાંદરો વર્તન કરે એજ રીતે હાવભાવ સાથે મંકી મેન પણ સોફા પર બેસી ગયો અને અચાનક જ સોફા પર બેઠેલા કાકીની નજર મંકી મેન બેઠેલ એ બાજુ તરફ પડતા જ તે તો હેબતાઈ ગયા અને તેમના શ્વાસ અઘ્ધર ચડી અને તેઓ બોલ્યા કે ” આવું કોઈ હારે ન કરાય “ખરેખર આ વિડિયો ખુબ જ રમુજી છે  (comedy video )અને તમે વિડીયોમાં જોઈ શકશો કે કાકી કેટલા ડરી ગયા અને સાથોસાથ મંકી મેન પણ હેબતાઈ ગયો.

આ રીલ્સ હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મંકી મેન એક સામાન્ય વ્યક્તિ જ હોય છે પરંતુ તેનામાં એક ખાસ પ્રકારની આવડત હોય છે કે તેઓ વાંદરાની જેમ વર્તી શકે છે અને આ કારણે તેઓ વાંદરા જેવો લુક બનાવીને સારા શુભ પ્રસંગે કે કોઈ પાર્ટમાં આ રીતે લોકોનું મનોરંજન કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!