બાબા વેંગા એ 2023 માટે ભયંકર આગાહી કરી છે ! જેમા ભારત-પાકિસ્તાન માટે પણ એવી આગાહી કરી છે કે જાણી ને તમે..
એક નામ હાલમાં ખુબ જ ચર્ચામાં છે, બાબા વેંગાએ વર્ષ 2022 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી અત્યાર સુધી 2 સાચી પડી છે, જે બાદ હવે 2023ની ભવિષ્યવાણીની ચર્ચા થઈ રહી છે. પોતાનીભવિષ્યવાણીને લઇને આખી દુનિયામાં જાણિતા બાબા વેંગાની વાતો પર લોકો વિશ્વાસ કરવા લાગ્યા છે. તમને જણાવી દઇએ કે બુલ્ગારિયામાં જન્મેલી બાબા વેંગાનું મોત આજથી 11 વર્ષ પહેલાં થયું હતું. પરંતુ આજે પણ લોકો તેમની ભવિષ્યાઅણીઓ પર વિશ્વાસ કરે છે. બાબા વેંગાએ દુનિયા ખતમ થવાને લઇને યુદ્ધ અને ઇમરજન્સી સુધી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. આવો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે જાણીએ.
બાબાની ભવિષ્યવાણી મુજબ આગામીવર્ષ 2023માં પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાશે,આ કારણે ગંભીર પરિણામો આવી શકે છે. આ સિવાય વર્ષ 2028માં એસ્ટ્રોનોટ શુક્ર ગ્રહની યાત્રા કરશે. બાબા વેંગાની આગાહી મુજબ, વર્ષ 2046 માં, અંગ પ્રત્યારોપણની મદદથી, લોકો 100 વર્ષથી વધુ જીવી શકશે.સૌથી ચોંકાવનાર વાત એ છે કે, વર્ષ 2022માં સમગ્ર વિશ્વમાં તાપમાનમાં ઘટાડો થશે અને તેના કારણે તીડનો પ્રકોપ વધશે જે ભારત પર પણ હુમલો કરશે. જેના કારણે પાકને ભારે નુકસાન થશે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય ભારતમાં ગંભીર ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે છે.
બાબા વેંગાએ વર્ષ 2022 માટે કુલ 6 ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી 2 અત્યાર સુધી સાચી પડી છે.એશિયન દેશોમાં પૂરની આગાહી કરી હતી અને ઓસ્ટ્રેલિયામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પાકિસ્તાનમાં પૂરના કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પાણીની તંગીની આગાહી મુજબ હાલમાં પોર્ટુગલ પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે, જ્યારે ઈટાલીમાં દુષ્કાળ જોવા મળી રહ્યો છે.આ સિવાયજીવલેણ વાયરસના ઉદ્ભવની આગાહી કરી હતી. આ સાથે બાબા વેંગાએ એલિયન એટેક, તીડના આક્રમણ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વધારો થવાની પણ આગાહી કરી હતી.
એવો દાવો કરવામાં આવે છે કે બાબા વેંગાની 85 ટકાભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર એક સમય એવો આવશે જ્યારે ધરતી પર રાત પડશે નહી. 2100 માં પૃથ્વીને કૃત્રિમ તડકાથી રોશન કરવામાં આવશે. દુનિયા ખતમ થવા વિઅશે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે. બાબા વેંગાના અનુસાર વર્ષ 5079 માં દુનિયાનો અંત આવી જશે.