Entertainment

બબીતા જી એ ફરી પોતાના ફેન્સ ને ઘાયલ કર્યા! કર્યો એવો ડાન્સ કે જુવો વિડીઓ

બોલીવુડમાં અને ટેલિવુડમાં ક્યારે શું નવું આવી જાય કોઈ કહી નથી શકતું. એમાં પણ દરેક કલાકારોની લાઈફ સ્ટાઇલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે હાલમાં જ મુનમુન દત્તા નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તેનું એક માત્ર કારણ છે ‘જુગનૂ’ ચેલેન્જ . તમને જણાવીએ કે, આ ચેલેન્જમાં કેટલાંક સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. સૌ પહેલાં ડાન્સ કરનારે પોતાનું માથું એક બાજુ નમાવવાનું હોય છે, બાદશાહે આ સ્ટેપને ‘ચમ્પી સ્ટેપ’ નામ આપ્યું છે.

હાલમાં સિંગર બાદશાહનું ગીત ‘જુગનૂ’નું જુનૂન તમામ લોકોને ગમી ગયું છે, ત્યારે ખરેખર આ સોંગ પર સેલેબ્સ રિલ્સ બનાવી રહ્યા છે. હવે આ લિસ્ટમાં મુનમુન દત્તાનું નામ પણ જોડાયું છે.મુનમુન દત્તાએ હાલમાં જ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં મુનમુન દત્તા ‘જુગનૂ’ સોંગના હુક સ્ટેપ કરતી જોવા મળી હતી. વીડિયોમાં મુનમુન શોર્ટ્સ તથા ટીશર્ટમાં જોવા મળે છે.

મુનમુન દત્તાએ થોડાં દિવસ પહેલાં જ ટ્રાન્સફોર્મેશન તથા વેટ લોસ જર્ની અંગે વાત કરી હતી. તેણે જૂની તસવીરો સો.મીડિયામાં અપલોડ કરીને કહ્યું હતું કે તેણે ચાર મહિનામાં ડાયટ તથા એક્સર્સાઇઝથી બૉડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. ખરેખર આ વીડિયો બબીતાજીનાં તમામ ચાહકોને પસંદ આવી રહ્યો છે અને ખરેખર આ વીડિયો જોઇને સૌ કોઈ બબીતાજી ખૂબસૂરતી અને અદાકારીના દીવાના થઇ ગયા છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુનમુન દત્તા હાલમાં જ પોતાનું એક નવું ઘર ખરીધુ છે અને આ વાત તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.હાલમાં હવે બબીતાજી પાસે મુંબઈમાં પોતાના ફ્લેટ છે. ત્યારે ખરેખર આ વાત જાણીને સૌ કોઈ ચાહકો ને ખુશી થઈ હતી જ્યારે તેણે ઘર લીધું અને હવે આ જુગનું ગીત દ્વારા ચર્ચામાં આવ્યા છે. બબીતાજી બ્લુ ટી શર્ટ અને સોટ્સમાં એટલા સુંદર લાગે છે કે આ વીડિયો ટ્રેન્ડમાં બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!