પિતાને બાય બાય કહેવા જતા પુત્ર બાલ્કની માથી પડી જતા પિતા ની સામે જ પુત્રનુ કરુણ મોત નિપજ્યું
ઘણી વખત સામાન્ય નાની એવી બેદરકારી કારી મોટી મુશ્કેલીઓ નુ કારણ બનતુ હોય છે. તાજેતર મા જ સુરત ની એક ઘટના સામે આવી હતી જેમા એક મહીલા ઘર નુ સફાઈ કામ કરતી વખતે બાલ્કની માથી નીચા પટકાઈ હતી અને જીવ વયો ગયો હતો ત્યારે ફરી એક ઘટના સામે આવી છે જેમા એક માસુમ બાળક બાલ્કની માથી નીચા પડતા કરુણ મોત નિપજ્યું છે.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય પ્રદેશ ના ભોપાલ મા દુરગા નગર મા એક ભાડા ના મકાન મા રહેતા અને ફર્નીચર બનાવવાનું કામ કરતા રાજેન્દ્ર વિશ્વકર્મા રોજની જેમ કામ પર જતા હતા ત્યારે ત્રીજા માળે થી તેમની પત્ની એક મોટો દિકરો અને એક દોઢ વર્ષ નો નાનો દિકરો કે જેનુ નામ વિહાન વિશ્વકર્મા તેનો તેમને રોજ ની જેમ શનિવારે સવારે બાયબાય કેહેવા માટે બાલ્કની મા આવ્યા હતા.
આ દરમ્યાન મા દોઢ વર્ષ નો માસુમ બાળક રેલીંગ ઉપર ચઢ્યો હતો અને એકાએક નીચે પડી ગયો હતો. વિહાન ત્રીજા માળે થી પડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે બાદ સારવાર દરમ્યાન દોઢ વર્ષ ના માસુમ નુ કરુણ મોત નિપજ્યું હતુ.
દોઢ વર્ષના માસુમ વિહાન ના મોત થી નાના એવા પરીવાર મા શોક નુ મોજુ ફરી વળ્યું હતુ. આ પરિવાર ને ભગવાન દુખ સહન કરવાની શક્તિ આપે તેની પ્રથાના. ઓમ શાંતિ