Gujarat

સીટી બસ ડ્રાઈવરની ઘોર બેદરકારી! સામે ચાલી રહેલ યુવતી પર બસ ચડાવીને કચડી નાખી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ વીડિઓ જોઇને તમે પણ વ્યાકુળ થઇ જાસો.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અકસ્માત ને લઈને થતી મોતના બનાવોમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે જે રીતે દેશ અને રાજ્યમાં વાહનોની સંખ્યા વધી રહી છે તેનાથી વધુ ઝડપથી દેશમાં અને રાજ્યમાં અકસ્માત ના બનાવો વધી રહ્યા છે. આપણે લગભગ દરરોજ અકસ્માત ને લઈને અનેક બનાવો જોતા અને સંભાળતા હોઈએ છીએ. આવા અકસ્માત ને કારણે રોજ બ રોજ અનેક લોકો ઝખમી થાય છે તો અનેક લોકો મૃત્યુ પણ પામે છે.

અકસ્માત સર્જાવવાનું મુખ્ય કારણ વાહન ચાલકની વધુ ગતિને ઉપરાંત વાહન ચાલકની ભૂલ કે ગેર સમાજને માનવામાં આવે છે. હાલમાં આવોજ એક અકસ્માત નો બબનાવ સામે આવ્યો છે કે જ્યાં સીટી બસ ચાલક ની ઘોર બેદરકારીસામે આવી છે જેના કારણે એસટી બસ સ્ટેન્ડ માં ચકચાર મચી ગયો હતો આ ગંભીર અકસ્માત ની વિગતો આ મુજબ છે.

મળતી માહિતી અનુસાર. આ ઘટના વડોદરાની છે કે જ્યાં એક સીટી બસ ડ્રાઈવર ની બેદરકારી એક યુવતી પર ભરી પડી છે. જણાવી દઈએ કે વડોદરામાં એસટી સ્ટેન્ડ ના બહારના ભાગમાં એક યુવતી ફોન પર વાત કરતી જઈ રહી હતી તેવામાં એક એસટી બસ ચાલક પોતાની બસને લઈને બહાર નીકળે છે. અને સામેથી જઈ રહેલ યુવતી પર બસ ચડાવેની તેને કચડી નાખે છે.

જો વાત આ એસટી ડ્રાઈવર અંગે કરીએ તો તેનું નામ જયેશ પરમાર છે તેના જણાવ્યા અનુસાર તેને યુવતી બતાણી ન હતી. પરંતુ હાલમાં અકસ્માતના પગલે એસટી વિભાગ દ્વારા જયેશ ને નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યો છે અને તેના વિરુધ સયાજીગંજ પોલીસ સ્ટેસન માં અકસ્માત નો ગુનોહ નોંધીને પકડી પાડવામાં આવ્યો છે જયારે યુવતી એમ એસ યુનીવર્સીટી માં ભણતી અને સુરત ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત ની આ ઘટના પાસેના સીસીટીવી માં કેદ થઇ ગઈ જેણે પણ આ અકસ્માત જોયો તેઓ વિચલિત થઇ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!