India

આ ભાઇએ એક સેકન્ડ મા મોત ને માત્ર આપી ! વિડીઓ જોઈ તમે પણ કહેશો નસીબ હોય તો આવા….જુઓ વિડીઓ

મિત્રો કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે, આ કેહવતને સાબિત કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. તમને ખબર જ હશે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા ટ્વીટર જેવા અનેક માધ્યમો વર્તમાન સમયમાં બની ગયા છે જેમાંથી આપણને રોજબરોજના જરૂરી સમાચારોની સાથો સાથ મનોરંજક વિડીયો પણ જોવા મળી જ રહેતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો વિડીયો લાવ્યા છીએ જેને જોયા બાદ તમે પણ તમારા હોશ જ ખોય બેઠશો.

આમ તો સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત એવા હોશ પણ આપણી સામે આવી જતા હોય છે કે જેના પર વિશ્વાસ કરવું અશક્ય બની જતું હોય છે. આ વીડિયોમાં પણ એવું જ કંઈક થઇ રહ્યું છે જેને જોયા બાદ તમારા પણ હોશો હવાસ ઉડી જશે.

ટ્વીટરના માધ્યમથી વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુવકો ગાડી નજીક ઉભા રહીને વાતો કરી રહ્યા છે એવામાં ત્યાં આગળ જ ભારે પવન ફૂકાતો હોવાને લીધે આસપાસની જગ્યાએ ભારે તહેલકો મચેલો જોવા મળી રહ્યો છે એવામાં હવાનો પ્રવાહ વધતા જ પાછળ રહેલી જોપડી જેવી જગ્યાએથી પતરા ઉડવા લાગે છે, જે બાદ આ પતરું ઉડતા ઉડતા આ યુવક પાસે આવે છે ત્યાં તરત જ યુવક ત્યાંથી ખસી જાય છે.

ખરેખર આ વિડીયો ભલભલાની આંખોમાં તારા લાવી દેતો કહી શકાય કારણ કે જો તે યુવક એક સેકેંડ માટે પણ ત્યાંને ત્યાં ઉભો રહી ગયો હોટ તો તેને આ પતરા દ્વારા ભારે ઇજા થવાની સંભાવના હૂબહૂ વધી જાત પરંતુ પળભરમાં જ યુવક ત્યાંથી ખસી ગયો તે ખુબ સારું થયું. અમુક વખત આવી બાબતે આપણા નસીબ જોર કરી જતા હોય છે. આવા તો અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર રોજબરોજ સામે આવતા જ રહે છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!