કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને પત્નીએ પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લઈને કર્યો જોરદાર , જુવો વિડીઓ
ચુટણી પહેલા રાજકારણ નો રંગ જામ્યો છે ત્યારે હાર્દિક પટેલ કઈ પાર્ટી મા જોડાશે તેને લઈને હાલ સોસીયલ મિડીઆ પર ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે હાલ હાર્દિક પટેલ નો મુદ્દો સાઈડ મા રહી ગયો અને કોગ્રેસ ના નેતા ભરતસિંહ સોલંકીએ નો એક વિડીઓ સોસયલ મિડીઆ પર જોરદાર વાયરલ થય રહ્યો છે જેમા ભરતસિંહ અને તેના પત્ની અને એક અન્ય મહીલા વચ્ચે ઝપાઝપી થતિ જોવા મળી રહી છે.
ઘટના અંગે વાત કરીએ તો છેલ્લા ઘણા સમય થી કોંગ્રેસ ના મોટા નેતા ભરતસિંહ સોલંકી પોતાના અંગત જીવન ને લઈ ને ઘણા ચર્ચા મા રહ્યા છે. ત્યારે હાલ જ ભરતસિંહ સોલંકીને તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક ચોંકાવનારો કથીત વિડીયો સામે આવ્યો છે. જેમા કોઈ ઘર મા ભરતસિંહ ની પત્ની રેશમા પટેલ ઘર મા પ્રવેશ છે અને એક અન્ય યુવતી સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે. જો કે આ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરતી અખબાર કરતુ નથી.
આ વાયરલ થયેલા વીડિયોમાં પત્ની યુવતીને કહેતા સંભળાય છે કે, ‘તે મારો નથી થયો, તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી. મારો બાપ પણ મરી ગયો. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.’ યુવતી પત્નીને આન્ટી કહીને પણ સંબોધે છે. જેના જવાબમાં પત્ની તેને એમ પણ કહે છે કે, ‘તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોઈ યુવતી સાથે સમય પસાર કરી રહ્યા હતા અને અચાનક જ પહોંચી ગયા તેમના પત્ની, બબાલનો વીડિયો વાયરલ
(ઝી 24 કલાક વીડિયોની પુષ્ટી નથી કરતું)#Gujarat #ZEE4Kalak pic.twitter.com/DoPkY3srkB
— Zee 24 Kalak (@Zee24Kalak) June 1, 2022