ઘડીક વાર મા એવી ઘટના ઘટી ગઈ કે ઘોડીયા મા સુતેલી માસુમ બાળકી નો જીવ વયો ગયો…
હાલ ગુજરાતમાં અનેક શહેરોમાં અને જિલ્લાઓમાં રખડતા પ્રાણીઓ અને શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે રોજબરોજ ક્યાંક ને ક્યાંક એવી ઘટના આવી સામે આવી રહી છે જેમાં કોઈ પ્રાણીએ માનવીને નુકસાન પહોંચાડ્યું હોય ત્યારે હાલ ભાવનગર શહેરમાં એ ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં માત્ર ચાર વર્ષની બાળકીને કૂતરો ઉઠાવી ગયા બાદ કરુણ મોતને પછી હતું.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના ચિત્રા મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા હિંમતભાઈ વાલજીભાઈ ના ઘરે એક ચાર વર્ષની બાળકી ઘોડીયા માં સુતી હતી ત્યારે બાળકીને કૂતરું મોઢામાં લઈને ભાગ્યું હતું જ્યારે ઘરમાં હાજર મહિલાને ધ્યાનમાં આવતા કુતરા પાસેથી બાળકીને મુકાવી હતી ત્યારબાદ ઇજાઓ પહોંચતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તો બે બે તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટના અંગે વધુમાં જાણવા મળ્યું હતું ગઈ કાલે સવારે 10:00 વાગ્યાના અરસામાં હિંમતભાઈની ચાર મહિનાની પુત્રી કાવ્યા ઘોડિયામાં સૂતી હતી ત્યારે આ ઘટના બની હતી જ્યારે કૂતરો બાળકીને ઉઠાવો ઉઠાવ્યું ત્યારે બાળકીને માથાના ભાગે ગંભીરી જાઓ પહોંચી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
