Viral video

ભાવનગરના યુવાને ઝેર ગટગટાવીને આપઘાત કરી લીધો, અંતિમ વીડિયોમાં કહ્યું કે મને ‘” બે મહિના થઈ ગયા….”જુઓ વિડિઓ….

પ્રેમ સંબંધના મોટેભાગે કરુણ અંજામ આવતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. આ ઘટના વિશે જાણીને તમારું હૈયું કંપી જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ભાવનગરના (bhavnagar ) રત્ન કલાકારે પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કરી લીધો અને આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો અને ત્યારન બાદ ઝેર પીને મોતને વ્હાલું કર્યું.

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો ભાવનગર શહેરના કુંભારવાડામાં આ દુઃખદાયી બનાવ બન્યો છે. અધેલાઈ ગામે રહેતા અને ભાવનગર બોરતળાવમાં હીરાના કારખાનામાં કામ કરનાર રોનક તળાવિયાને કુંભારવાડામાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ ( Releactionship) હતો અને આ કારણે યુવતીને ઘરેથી ભગાડીને પોતાના ઘરે લઇ આવ્યો હતો.

યુવતીના પરિવારે રોન્કના ઘરે જઈને કહ્યું કે તેમના લગ્ન (marriage ) કરાવી આપશે, જેથી યુવતી ફરી પોતાના પિતા સાથે ઘરે ચાલી ગઇ પરંતુ યુવતીના પિતાએ યુવતીને ભારે ત્રાસ આપીને યુવક સાથે દૂર રાખી અને રોનકને પણ અસહ્ય ત્રાસ આપ્યો આ કારણે રોનોએ ઝેરી દવા સાથે યુવતીના ઘર સામે પહોંચ્યો હતો. વિડીયો ઉતારીને મોતને વ્હાલું કર્યું.

યુવાને મોતને (death)વ્હાલું કરતા પહેલા વીડિયોમાં કહ્યું કે, તમારા બેય ના લીધે હું મારું છું, મને બહુ હેરાન કર્યો અને મને હિરા ઘસવા ભાવનગર પણ આવવા દેતા ન હતા. તમે કહ્યું હતું કે તમે અમારા લગ્ન કરાવી આપશો પણ બે મહિના થઈ ગયા તમે કરાવ્યા નહિહું મરી જાઉં છું, તમે ધ્યાન રાખજો, તમને જેલના સળિયા ગણાવવાના છે.

આ મારો છેલ્લો વીડિયો છે, હું મરી જાઉં છું….અને એક અન્ય યુવાન પણ આમાં ભેગો છે, એટલે એ ત્રણેયના કારણે હું મરું છું. આ વીડિયો જોઈને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે, હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ હાથધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!