પટેલ પરીવારને છેતરનાર 1 કરોડની ડીલ કરનાર ભુવાને આખરે ભાન થઈ ! માફી માંગી અને 40 લાખ રુપીઆ પરત કર્યા…જુઓ વિડીઓ
હાલ જ સોસીયલ મીડીઆ પર એક વિડીઓ ખુબ જ વાયરલ થય રહ્યો છે જેમા એક પરીવાર દ્વારા ભુવાને 35 લાખ રુપીઆ રોકડા અને ચાંદી નો પાટો આપવામા આવ્યો હતો જ્યારે આ ઘટના અંગે વધુ મા એવું જાણવા મળેલ કે બનાસકાઠા ધાનેરા ના એક ગામ નો વિડીઓ છે જેમા એક પરીવાર ધ્વારા ભુવા પાસે દુખ દુર કરવા માટે એક કરોડ મા ડીલ કરાઈ હતી જ્યારે આ સમગ્ર ઘટના મામલે ચકચાર મચી ગઈ હતી.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ધાનારે ના એક પરીવાર ધ્વારા ઘર ના દુખ દુર કરવા માટે ભુવા સાથે સંપર્ક મા આવ્યા હતા જ્યારે ભુવા એ દુખ દુર કરવા એક કરોડ લાગશે તેવું જણાવ્યુ હતુ જ્યારે બાદ પરીવાર ધ્વારા અન્ય લોકો પાસે થી લઈ ને 35 લાખ રુપીઆ ની વ્યવસ્થા કરવા મા આવી હતી અને આ રુપીઆ અન્ય લોકો ની હાજર મા ભુવા ને આપવામા આવ્યા હતા અને સાથે વિડીઓ પણ ઉતારવામા આવ્યો હતો.
જ્યારે હાલ આ ઘટના ને લઈ ને વધુ એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે જેમા ભુવા ધ્વારા પિડીત પરીવાર ની માફી માંગવામા આવી છે અને આ ઉપરાંત એવુ પણ જાણવા મળેલ છે કે પીડિત પરિવારને 40 લાખ રૂપિયા પરત કર્યા હતા. પીડિત પરિવારને 36 લાખ 10 હજાર રોકડ અને 1 લાખ 70 હજારની કિંમતના દાગીના પરત આપ્યા હતા. જ્યાર બાદ પિડીત પરીવાર ને હાશકારો થયો છે. નોંધનીય છે કે, શંકર રબારી નામના ભુવાએ વીડિયો શેર કરી માફી પણ માંગી હતી.
આ ઘટના મામલે પિડીત પરીવારે બનાસકાઠા ના ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જ્યારે બાદ તંત્ર પણ દોડતું થઇ ગયુ હતુ અને તપાસ હાથ ધરી હતી જ્યારે હાલ ભુવા દ્વારા વિડીઓ વાયરલ કરી રકમ પરત આપી દીધી હોવાની વાત કરી હતી.
અંધશ્રદ્ધા વિરુદ્ધની ઝૂંબેશમાં ન્યૂઝ 18ની ધારદાર અસર
ધુણતો ભૂવો ભાનમાં આવ્યો, પડાવેલી રકમ પરત કરી
પીડિતને 35 લાખ, સોના ચાંદીના દાગીના પરત કર્યા
બનાસકાંઠાના ધાનેરાના ગોલા ગામમાં બન્યો હતો બનાવ#Gujarat #Banaskantha pic.twitter.com/BTZSEBYAFU
— News18Gujarati (@News18Guj) December 16, 2022